આ બિગ બોસ સ્ટાર તેની બિકીની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે
આજકાલ ટીવીની ઘણી સ્ટાર તેમની બિકીની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. ઘણી સ્ટાર ટીવી પરદેથી ગાયબ થઇ ચુકી છે
આજકાલ ટીવીની ઘણી સ્ટાર તેમની બિકીની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. ઘણી સ્ટાર ટીવી પરદેથી ગાયબ થઇ ચુકી છે પરંતુ સોશ્યિલ મીડિયા પર સતત તેમની તસવીરો વાયરલ થાય છે. આ લિસ્ટમાં બિગ બોસ સ્ટાર બેનાફશા સુનાવલા પણ શામિલ છે.
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે. બેનાફશા સુનાવલાને સાચી ઓળખ બિગ બોસ પછી જ મળી છે. બિગ બોસને કારણે આજે તેને ઘણી ફેમ મળી રહી છે. બેનાફશા સુનાવલા તેના હોટ બિકીની અંદાઝને કારણે આજે ચર્ચાનો વિષય બની છે.
કોન્ટ્રોવર્સીનો હિસ્સો
બેનાફશા સુનાવલા શરૂઆતથી જ કોન્ટ્રોવર્સીનો હિસ્સો રહી છે. પ્રિયાંક શર્મા સાથે પોતાના સંબંધને લઈને પણ લોકો તેમને ટાર્ગેટ કરી ચુક્યા છે.
|
બિકીની ફોટો
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

બોલિવૂડ એન્ટ્રી
બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર
બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.
|
ગ્લેમરનો તડકો
આવું પહેલીવાર નથી બન્યું. બિગ બોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે
બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.
પ્રિયાંક આવ્યા પછી
બિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.
|
સંબંધ વિશે ઘણી ચર્ચા
બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી
આ પણ જુઓ: કરિશ્મા શર્માએ અતિશય હોટ તસ્વીર શેર કરી, એકલામાં જ જુઓ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
