હિના ખાને ફરી જલવો બતાવ્યો, ફરી સેક્સી અવતાર

ટીવી અભિનેત્રી હિના ખાન હંમેશા પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હિના ખાન ટેલિવિઝનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાં આવે છે.

ટીવી અભિનેત્રી હિના ખાન હંમેશા પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હિના ખાન ટેલિવિઝનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાં આવે છે. હાલમાં જ હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટો શેર કરી છે. તે વાઈટ ફોર્મલ ડ્રેસમાં ખુબ જ સેક્સી અને ગ્લેમરસ લાગી રહી છે. આપને જણાવી દઈએ કે હિના ખાન ખુબ જ જલ્દી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

હિના ખાનને હાલમાં 'કસોટી જિંદગી કી' સીરિયલમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ ખબર એવી પણ આવી રહી છે કે માર્ચ પછી હિના ખાન આ સીરિયલમાં જોવા નહીં મળે. હિના હવે ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે. હિના ખાને હજુ સુધી પોતાની ફિલ્મ અંગે ખુલીને ચર્ચા નથી કરી.

આ પણ વાંચો: આ ટીવી સ્ટારે ગોલ્ડન બિકીનીમાં આગ લગાવી, એકલામાં જુઓ

હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ ફેમસ છે. હાલમાં જ તેને એક ઇવેન્ટની પોતાની ફોટો શેર કરી છે. જ્યાં ફોર્મલ લૂકમાં હિના ખાન ખુબ જ સેક્સી દેખાઈ રહી છે. તો અહીં હિના ખાનની તસવીરો પર એક નજર કરો..

વાઈટ ફોર્મલ ડ્રેસ

વાઈટ ફોર્મલ ડ્રેસ

વાઈટ ફોર્મલ ડ્રેસમાં સેક્સી હિના ખાન

સુંદર હિના

સુંદર હિના

આ ડ્રેસ હિના ખાન પર જોરદાર લાગી રહ્યો છે

થોડી જ મિનિટમાં વાયરલ

થોડી જ મિનિટમાં વાયરલ

હિના ખાન સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટો થોડી જ મિનિટમાં વાયરલ બની જાય છે. આ વખતે પણ હિના ખાનની ફોટો સનસની મચાવી રહી છે.

વિલનની ભૂમિકા

વિલનની ભૂમિકા

હિના ખાન હાલમાં કસોટી જિંદગી કી સીરિયલમાં વિલનની ભૂમિકા અને પોતાની ફિટનેસ અને બોલ્ડ લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે.

કસોટી જિંદગી કી

કસોટી જિંદગી કી

એક સમાચાર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કસોટી જિંદગી કી રીબુટ માટે હિના ખાનને લગભગ દરેક એપિસોડ માટે ત્રણ લાખ રૂપિયા મહેનતાણું આપવામાં આવી રહ્યું છે.

કેટરિના કૈફ પણ ફિદા

કેટરિના કૈફ પણ ફિદા

બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ ગઈ હતી. હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે.

મોટા પરદે એન્ટ્રી

મોટા પરદે એન્ટ્રી

આ વર્ષે હિના ખાન મોટા પરદે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હાલમાં જ તેને પોતાની પહેલી ફિલ્મની શૂટિંગ પુરી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X