નવી કોમોલિકાને જોઈને ઝાટકો લાગશે, હિના ખાનની બોલ્ડ એન્ટ્રી
આખરે ફેન્સની આતુરતાનો અંત આવી ચુક્યો છે. ઘણા દિવસથી આ વાતની ચર્ચા થઇ રહી હતી કે કોમોલિકાની એન્ટ્રી ક્યારે થશે. તો હવે તેના ચહેરા પરથી પણ પરદો હટી ચુક્યો છે.
આખરે ફેન્સની આતુરતાનો અંત આવી ચુક્યો છે. ઘણા દિવસથી આ વાતની ચર્ચા થઇ રહી હતી કે કોમોલિકાની એન્ટ્રી ક્યારે થશે. તો હવે તેના ચહેરા પરથી પણ પરદો હટી ચુક્યો છે.
બીજું કોઈ નહીં પરંતુ હિના ખાન કસોટી જિંદગી કી સીરિયલમાં સેક્સી વિલન છે. કસોટી જિંદગી કી રિબુટની શરૂઆત ઘણા સમય પહેલા જ થઇ ચુકી હતી.
Bihar ka bewagpan aur bengal ki adaa .... welcome @eyehinakhan as KOMOLIKA 💋💋💋❤️🙏🏼🙏🏼🙏🏼💖👍🏼 pic.twitter.com/cFbMVKt0LA
— Ekta Kapoor (@ektaravikapoor) October 14, 2018
દરેક લોકો પ્રેરણા અને અનુરાગ કરતા પણ વધારે કોમોલિકાની રાહ જોઈ રહ્યા છે. એકતા કપૂરે કોમોલિકાનો નવો વીડિયો શેર કરી દીધો છે. ટીવીની સંસ્કારી વહુનો આ સેક્સી વિલનનો રોલ ખુબ જ રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: કસોટી જિંદગી કી 2, હિના ખાન 'કોમોલિકા' ની લચકતી કમર, વીડિયો વાયરલ
હવે આ જોવું ખુબ જ રસપ્રદ રહેશે કે ટીવીની અક્ષરાને ફેન્સ કોમોલિકા તરીકે સ્વીકાર કરે છે કે નહીં. એકતા કપૂરે કોમોલિકાનો પ્રોમો શેર કર્યો છે, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: હિના ખાન સાથે બિગ ફાઇટ, આ સુપરસ્ટારે પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો
અહીં જુઓ હિના ખાનની કેટલીક વાયરલ થતી તસવીરો, જે તમારા હોશ ઉડાવી દેશે...

હિના ખાન સાથે
બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ હિના ખાન
બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર
હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં
હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક
હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ
હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ
હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
