Big Boss 11 : ભાભાજી ફેમ શિલ્પા શિંદેને પડી થપ્પડ, ગાલ થયો લાલ
બિગ બોસ 11ના એક એપિસોડમાં ભાભીજી ફેમ શિલ્પા શિંદેના ગાલ પર એક તમાચો પડે છે. તો બીજી તરફ ઘરમા સભ્યો શિલ્પા શિંદેથી કરે છે નફરત. આ અંગે વધુ વાંચો અહીં..
બિગ બોસ 11ની સીઝન શરૂ થઈ ગઈ છે અને આ વખતે તેના વિવાદોમાં 'ભાભીજી ઘર પે હે' ની શિલ્પા શિંદે ટાર્ગેટ બની છે. સૌ પહેલા ગૌતમ ગુલાટી સાથે આવું થયુ હતું એ બાદ ફરી આ વખત આવું થયુ છે કે, ઘરના બધા સભ્યો એક સાથે કોઇ એક જ વ્યકિતથી નફરત કરવા લાગે. તો નીચે જાણો તેવું તો શું થયું કે શિલ્પાને થપ્પડ ખાવી પડી. સાથે જ જાણો બિગ બોસમાં હજી પણ કોની થઇ શકે છે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી? અને કોણે કહી બિગ બોસને ના.

શું થયુ ભાભીજી સાથે?
વિકાસ બિગબોસના ઘરમાં શિલ્પાનો કેટલોક સામાન પાણીમાં નાખી દે છે. તો બીજી તરફ શિલ્પાને તમાચો ખાવાનો વોરો આવે છે. થયું કંઇક એવું હતું કે, શિલ્પા આકાશ અને અર્શીની સાથે પોતાના નાનપણની વાતો કરી રહી હતી. શિલ્પાએ કહ્યુ કે હું નાનપણ થી જ આવી છું. મારા શિક્ષક મને કઈ કહેતા તો હુ હસવા લાગતી. એક દિવસ મારા શિક્ષકે મને ઊભી કરી. હુ હસવા લાગી એટલે મારા શિક્ષકે મને તમાચો માર્યો.

નિયા શર્મા
બિગ બોસના ઘરમાં મોટા ભાગે કોઇને કોઈ ચર્ચામાં આવેલા લોકોને જ લેવામાં આવે છે. જેમાં નિયા શર્મા પણ તેનો એક ભાગ છે. ટિ્વસ્ટેડમાં કિંસિંગ સીન અને બોસ્ડ ફોટોશૂંટના કારણે નિયા શર્મા ઘણા સમયથી ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર તે બહુ જલ્દી બિગ બોસમાં જોવા મળશે તેવી સંભાવના છે.

અંચિત કૌર
જમાઇ રાજા ફેમ અંચિન કોરે થોડા દિવસો પહેલા જ પોતાનો ટોપલેસ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો હતો. તેમને જ્યારે બિગ બોસની ઓફર કરવામાં આવી તો તેમણે શો માં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

નિતી ટેલર
ગુલામ ફેમ નિતી ટેલરની એક અફવા ચાલી રહી હતી કે તેને ફોનમાં વાત કરવાના કારણે કાઢી મુકવામાં આવી હતી. આ ઉપરાંત તેના કો એક્ટર થી મેક અપ મેનને લઇને પણ તે ઘણી વખત ચર્ચાનુ પાત્ર બની છે. આ ઉપરાંત ગોપી વહુ અને ઉતરણ ફેમ નંદિશ સંધુએ પણ આ શો માં ભાગ લેવાની ના પાડી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
