ઐશ્વર્યાને પોતાના શો માં જોતા જ સલમાન ખાનના થયા આવા હાલ, જુઓ તસવીરો

છેવટે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો આમનો-સામનો થઈ જ ગયો. આ મોકો હતો ઐશ્વર્યા રાય બચ્ચન અને અનિલ કપૂરની આગામી ફિલ્મ ફન્ને ખાનનો.

છેવટે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો આમનો-સામનો થઈ જ ગયો. આ મોકો હતો ઐશ્વર્યા રાય બચ્ચન અને અનિલ કપૂરની આગામી ફિલ્મ ફન્ને ખાનનો. જેના પ્રમોશન માટે અનિલ કપૂર પોતાની ટીમ સાથે દસ કા દમના શો માં પહોંચ્યા હતા. જો કે શો માં પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઐશ્વર્યા અને રાજકુમાર રાવ હાજર રહ્યા નહોતા.

એશની એન્ટ્રીને સલમાન ખાન સ્ક્રીન પર જોતા રહ્યા

પરંતુ શો ના શૂટિંગ દરમિયાન ફિલ્મનું ટ્રેલર અને ઐશ્વર્યાનો મોહબ્બત સોંગ વીડિયો બતાવવામાં આવ્યો. શો માં અનિલ કપૂર સાથે એક્ટ્રેસ પીહૂ પણ પહોંચી હતી. ટ્રેલરમાં એશની એન્ટ્રીને સલમાન ખાન સ્ક્રીન પર જોતા રહ્યા.

આંખો કી ગુસ્તાખિયાં

આ પહેલી વાર નથી જ્યારે ઐશ્વર્યા સાથે જોડાયેલ કોઈ કિસ્સો કે સોંગ સલમાનના શો નો હિસ્સો ના બન્યા હોય. આ પહેલા પણ હમ દિલ દે ચૂકે સનમના ગીત આંખો કી ગુસ્તાખિયાંથી ઘણી વાર સલમાનનો સામનો થઈ ચૂક્યો છે.

પરંતુ આ પહેલી વાર હતુ જ્યારે એશની કોઈ ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ સલમાનના શો નો હિસ્સો રહ્યા હોય. આ જુઓ એ તસવીરે જ્યાં સલમાન સ્ક્રીન પર એશને જોઈ રહ્યા છે. અહીં જુઓ, સલમાન ખાનની ગર્લફ્રેન્ડની લાંબી લિસ્ટ

હાલમાં ચર્ચામાં

હાલમાં ચર્ચામાં

સલમાનનું નામ લૂલિયા વંતૂર સાથે જોડાઈ રહ્યુ છે. તે રેસ 3 માટે પણ ગીત ગઈ ચૂકી છે.

પ્રેમ અને મારપીટ

પ્રેમ અને મારપીટ

સલમાનનો સૌથી ખાસ સંબંધ જો કોઈની સાથે રહ્યો છે તો તે ઐશ્વર્યા રાય છે. બંનેનો પ્રેમ અને મારપીટનો કિસ્સો આજે પણ લોકપ્રિય છે.

લગ્ન કરવા માટે તૈયાર

લગ્ન કરવા માટે તૈયાર

સલમાન ખાનનું નામ કેટરીના કૈફ સાથે પણ જોડાયુ. સમાચાર એ પણ હતા કે તે કેટરીના સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો.

એશ સાથે

એશ સાથે

તેમછતાં એવુ લાગે છે કે એશ સામે સલમાન કેટરીનાને પણ તક આપવા માંગતા નથી.

દિલ તૂટ્યુ

દિલ તૂટ્યુ

એવુ કહેવાય છે કે કેટરીનાએ રણબીર કપૂર સાથે સંબંધ જોડીને સલમાનનું દિલ તોડ્યુ હતુ.

બ્રેકઅપ બાદ

બ્રેકઅપ બાદ

પરંતુ રણબીર સાથે બ્રેકઅપ બાદ ફરીથી એક વાર સલમાન અને કેટરીનાનો પ્રેમ ચર્ચામાં છે.

સલમાનનો સંબંધ

સલમાનનો સંબંધ

સલમાનનો સંબંધ સંગીતા બિજલાની સાથે પણ તેના શરૂઆતના દિવસોમાં રહ્યો છે. બંને બહુ સારા દોસ્ત અત્યારે પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X