Bigg Boss 12: અનુપ જલોટાનો ખુલાસો, જસલીન ગર્લફ્રેન્ડ નથી, આ બધુ બિગ બોસનું પ્લાનિંગ!
બિગ બોસ 12માંથી બહાર આવતા જ અનુપ જલોટાએ ઘણા મોટા ધમાકા કર્યા છે.
બિગ બોસ 12માંથી બહાર આવતા જ અનુપ જલોટાએ ઘણા મોટા ધમાકા કર્યા છે. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેમની અને જસલીન વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે આ બધુ બિગ બોસના કહેવાથી કર્યુ હતુ. અનુપે કહ્યુ કે તે બિગ બોસના ઘરમાં માત્ર જસલીનના પિતાના કહેવાથી ગયા હતા. તેમણે આગળ કહ્યુ કે હું જસલીનના ઘરે માત્ર પાંચ-છ વાર ગયો છુ. તે મારા ઘરે માત્ર પાંચ વાર આવી છે.

જસલીનના પિતાની વિનંતી પર ગયો બિગ બોસમાં
બિગ બોસ મેકર્સે સમજાવીને અમને સાડા ત્રણ વર્ષનું અફેર કહેવાની વાત કહી હતી. તેમણે એ વાતનો ખુલાસો કર્યો કે જસસીનને પહેલા બિગ બોસની ઓફર આવી હતી. જસલીને મને કોન્ટેક્ટ કર્યો. જસલીને કહ્યુ કે આ વખતે જોડીમાં જવાનું છે તો શું મારી સાથે આવશો. પહેલા મે તેને જવા માટે ના પાડી દીધી હતી. પરંતુ જ્યારે જસલીનના પિતા કેસરી મથારુએ ઘણી વાર વિનંતી કરી ત્યારે મે આ શોમાં જસલીન સાથે જવા માટે હા પાડી. આગળ જુઓ જસલીનના વાયરલ ફોટા....

28 વર્ષની જસલીન
28 વર્ષની જસલીન એક સિંગર-એક્ટર છે, જે અનુપ જલોટાની ગાયકિની ફેન છે.

બેસ્ટ ફિમેલ સિંગર
પોતાની કોલેજમા તે બેસ્ટ ફિમેલ સિંગરનો ખિતાબ જીતી ચૂકી છે.

સ્ટેજ શો
જસલીન ઘણા મોટા સિગર્સ જેવા કે મીકા સિંહ, સુખવિંદર સિંહ, અમજદ ખાન સાથે સ્ટેજ શો કરી ચૂકી છે.

Love Day
જસલીને Love Day નામથી એક મ્યૂઝિક આલ્બમમાં કામ કર્યુ છે.

ડર્ટી રિલેશન
2013 માં આવેલી ફિલ્મ ‘ડર્ટી રિલેશન'માં જસલીન અભિનય પણ કરી ચૂકી છે.

સાડા ત્રણ વર્ષ
અનુપ અને જસલીન બંનેએ કબુલ્યુ કે તે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

બોલિવુડ પ્લાનિંગ
જસલીન બોલિવુડમાં જવાની તૈયાપીમાં છે. બિગ બોસ તેના માટે મોટી તક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
