Video વાયરલ: દિલબર-દિલબર સોંગ પર નેહા કક્કડે કર્યો ડાંસ, લાખો લોકો જોઈ રહ્યા છે
બોલિવુડમાં નેહા કક્કડ એકમાત્ર એવી સિંગર છે કે જે પોતાના ગીત સાથે ડાંસના પણ જલવા વિખેરતી રહે છે. એક વાર ફરીથી નેહાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બોલિવુડમાં નેહા કક્કડ એકમાત્ર એવી સિંગર છે કે જે પોતાના ગીત સાથે ડાંસના પણ જલવા વિખેરતી રહે છે. એક વાર ફરીથી નેહાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તે પોતાના સોંગ દિલબર દિલબર પર એવો ડાંસ કરી રહી છે કે તેમના ફેન્સે આ વીડિયો વાયરલ કરી દીધો છે. આ વીડિયો નેહાના એક લાઈફ એક્ટનો હિસ્સો છે.

જબરદસ્ત ડાંસ
જો કે એ કહેવામાં કોઈ સંકોચ નથી કે નેહાની ડાંસ સ્ટાઈલ એટલી અલગ અને યુનિક છે કે જે જુએ છે એ બસ જોતા જ રહી જાય છે. વીડિયોમાં નેહા પોતાના ગીત પર જબરદસ્ત ડાંસ કરતી દેખાઈ રહી છે. નેહાએ ડાંસ દરમિયાન પોતાની સ્ટાઈલનું પણ ધ્યાન રાખ્યુ છે.
|
7 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે
જ્યાં તે રેડ હૉટ કલરના ડ્રેસમાં દેખાઈ રહી છે. નેહાના આ ડાંસને અત્યાર સુધી 7 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. નેહાએ આ વીડિયો શેર કરીને લખ્યુ છે કે જ્યારે મે મારા જ ગીત પર ડાંસ કર્યો દિલબર. નેહાના આ વીડિયો પર તેમના ફેન્સ પ્રશંસાની કમેન્ટ કરી રહ્યા છે. નેહાના ભાઈ ટોનીએ લખ્યુ છે કે તારા જેવુ કોઈ નથી નેહુ. નેહાની બહેન સોનીએ લખ્યુ છે કે આ માત્ર તુ જ કરી શકે છે નેહા.

સ્ટાઈલ અને ગ્લેમર
સ્ટાઈલ અને ગ્લેમર મામલે નેહા કોઈથી કમ નથી એ તેમના ફોટા જ વર્ણવી દે છે. લુક અને સ્ટાઈલ મામલે નેહા પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. નેહા કક્કડની કુલ સંપત્તિ લગભગ 50થી 60 કરોડની વચ્ચે હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
