Pics : આગળ વધશે ગૌહર-કુશાલની પ્રેમ કહાણી!
મુંબઈ, 18 જાન્યુઆરી : બિગ બૉસ 7માં એક-બીજા પ્રત્યે પ્રેમનો ઇકરાર કરનાર કુશાલ ટંડન તથા ગૌહર ખાન પોતાની આ પ્રણય સફરને આગળ વધાવવા માંગે છે અને તેથી જ તેઓ હવે પુનઃ એક રિયલિટી શોમાં સાથે દેખાવાના છે. હા જી, કુશાલ-ગૌહર હવે ખતરોં કે ખિલાડી સીઝન 5માં સાથે દેખાઈ શકે છે.
કલર્સ ચૅનલ ઉપર ખતરોં કે ખિલાડી રિયલિટી શો ટુંકમાં જ શરૂ થનાર છે અને ચૅનલે આ અંગે ગૌહર સાથે વાતચીત ચાલુ કરી છે. ગૌહર તરફથી અત્યાર સુધી હકારાત્મક સંકેતો મળ્યાં છે. ચૅનલ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું - ગૌહર ખાન સાથે વિવિધ કક્ષાએ વાતચીત ચાલી રહી છે અને તેઓ આ ઑફર સ્વીકારવા અંગે ઉત્સુક છે.
નોંધનીય છે કે ગૌહર ખાન અને કુશાલ ટંડનની મુલાકાત બિગ બૉસ 7 રિયલિટી શોમાં થઈ હતી. આ શોમાં વિજેતા ગૌહર બન્યા હતાં. બિગ બૉસમાંથી બહાર આવ્યા બાદ ગૌહર ખાન કુશાલ ટંડન સાથે ગોવા ઉપડી ગયા હતાં કે જ્યાં બંનેએ મસ્તીભરી ન્યુ ઈયર ઉજવણી કરી હતી.
કલર્સના શો ખતરોં કે ખિલાડીને અગાઉ અક્ષય કુમાર તથા પ્રિયંકા ચોપરા હોસ્ટ કરતા હતાં, પરંતુ 5મી સીઝન માટે હોસ્ટ તરીકે રોહિત શેટ્ટીની પસંદગી કરવામાં આવી છે. શોમાં કુલ્લે 14 સેલિબ્રીટીઓ ભાગ લેશે. આ શો માર્ચ કે એપ્રિલ માસમાં પ્રસારિત થવાની શક્યતા છે.
ચાલો હાલ તો જોઇએ ગૌહર-કુશાલની તસવીરી ઝલક :

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી

ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
ગૌહર-કુશાલ : બિગ બૉસથી ગોવા સુધી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
