રીતેશની દૃષ્ટિએ ગોવિંદા છે અસલી ડાન્સર
મુંબઈ, 28 મે : બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ ગોવિંદાના નૃત્ય કૌશલથી બહુ પ્રભાવિત છે. તેઓ કહે છે કે નૃત્ય ક્ષેત્રે ગોવિંદા તેમના માટે પ્રેરણાસ્પદ છે.

રીતેશ દેશમુખ આજકાલ ટેલીવિઝન ડાન્સ રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસમાં જજ તરીકે દેખાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે ગોવિંદના વખાણ માટે તેમની પાસે શબ્દો નથી. તેઓ અસલી સુપરસ્ટાર છે. સોમવારે આઈડીએસના સેટ ઉપર ગોવિંદા પણ હાજર હતાં.
રીતેશ દેશમુખે જણાવ્યું - ક્યારેક-ક્યારેક એવું થાય છે કે આપ પોતાની સામે માત્ર એક કલાકારને જુઓ છો, પણ હું જ્યારે ગોવિંદાને જોઉ છું, ત્યારે તેમને પોતાની પ્રેરણા તરીકે જોઉ છું. રીતેશ સાથે આ કાર્યક્રમમાં કોરિયોગ્રાફર ગીતા કપૂર તથા એશ્લે લોબો સાથી જજો છે.
રીતેશે જણાવ્યું - ગોવિંદ જ્યારથી ફિલ્મોમાં આવ્યાં છે, ત્યારથી અનેક પેઢીઓ માટે પ્રેરણા બન્યાં છે. દરેક તેમની જેમ નૃત્ય કરવા માંગે છે. તેમની પોતાની એક રીત છે અને આ રીત જ તેમની શૈલી છે. કાર્યક્રમમાં ગોવિંદાએ સૌની સામે પોતાના ડાન્સની કેટલીક ઝલકો પણ રજૂ કરી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
