ચંદ્રમુખી ચોટલાએ શેર કરી બોલ્ડ તસવીરો, આખો ખુલી રહી જશે
આજકાલ સોશ્યિલ મીડિયા પર ઘણી ટીવી સ્ટાર પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાઝ બતાવી રહી છે. આ લિસ્ટમાં ઘણી ટેલિવિઝન અભિનેત્રીનું નામ જોડાયેલું છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર ઘણી ટીવી સ્ટાર પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાઝ બતાવી રહી છે. આ લિસ્ટમાં ઘણી ટેલિવિઝન અભિનેત્રીનું નામ જોડાયેલું છે.
પરંતુ કવિતા કૌશિક લગ્ન પછી પોતાની ગ્લેમર તસ્વીરોને કારણે ચર્ચામાં છે. તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે તેઓ ટેલિવિઝનની ફેમસ ફિટનેસ અભિનેત્રી માનવામાં આવે છે.
હાલમાં જ કવિતાએ પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરી છે. ફોટો અપલોડ કરતા જ ઝડપથી વાયરલ પણ થઇ ગયી હતી.
આપણે જણાવી દઈએ કે કવિતા પાસે ઘણા લોકપ્રિય ટીવી શૉ છે. કવિતા ટેલિવિઝનમાં ચંદ્રમુખી ચોટલા તરીકે વધારે ફેમસ થયી છે. કવિતાએ સોશ્યિલ મીડિયા પર એક નવી પોસ્ટ કરી, જેમાં તેને પોતાની ફિટનેસનો રાઝ શેર કર્યો હતો.
A post shared by Kavita Kaushik (@ikavitakaushik) on
એક નજર કરો ટેલિવિઝનની કેટલીક એવી અભિનેત્રીઓ પર, જેઓ પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતા રહે છે.

બરખા સેનગુપ્તા
નામકરણ ફેમ એક્ટ્રેસ બરખા સેનગુપ્તાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. તો હાલ હોલિડે પર છે અને તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે.

શિખા સિંહ
'ના આના ઇસ દેસ લાડો' સિરિયલમાં અંબાના રોલથી જાણીતી થયેલી આ એક્ટ્રેસે પણ થોડા સમય પહેલાં પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે આ સિવાય કોમેડી નાઇટ્સ બચાઓ, સસુરાલ સિમર કા, કુમકુમ ભાગ્યા, અદાલત, ઉતરન, લેફ્ટ રાઇટ લેફ્ટ જેવી અનેક સિરિયલમાં કામ કર્યું છે.

લીના-શ્રીતિ-ચારુ
કુમકુમ ભાગ્ય વિધાતા સિરિયલની ત્રણ એક્ટ્રેસિસ થોડા સમય પહેલાં જ વેકેશન માટે થાયલેન્ડ ગઇ હતી. વેકેશનનો આ ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સિરિયલમાં ટ્રેડિશનલ વેરમાં જોવા મળતી ત્રણેય એક્ટ્રેસિસનો અહીં હોટ અંદાજ જોવા મળ્યો હતો.

મૌની રૉય
મૌની રૉય ઘણીવાર આ અંદાજમાં દેખાઇ ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના અનેક ફોટોઝ પોસ્ટ કરતી રહે છે, ડિસેમ્બરમાં ન્યૂ યરની ઉજવણી માટે તે ગોવા ગઇ હતી. ગોવા હોલિડેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

નિયા શર્મા
જમાઇરાજા સિરિયલની એક્ટ્રેસ નિયા શર્મા ટેલિવિઝનની સોનમ કપૂર કહેવાય છે. તે પોતાના આઉટફિટ સાથે સતત એક્સપરિમેન્ટ કરતી રહે છે, જેને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલ તે પોતાના હોલિડેના આ હોટ ફોટોઝ માટે ચર્ચામાં છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સુરભી જ્યોતિ
તન્હાઇયાં વેબ સિરિઝમાં દેખાયેલી સુરભી જ્યોતિ આજકાલ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે હાલ તે કોઇ લોટ કે આયા હે નામની સિરિયલમાં લીડ રોલમાં જોવા મળી રહે છે. ટીવીની સાથે જ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના બિકિની ફોટોઝને કારણે ચર્ચામાં છે.

જેનિફર વિંગેટ
ટેલિવૂડમાં અત્યાર સુધી પોતાની ક્યૂટનેસને કારણે વખણાતી જેનિફર વિંગેટે પણ થોડા સમય પહેલાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ તે બોલિવૂડમાં પદાર્પણ કરવાની હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. હાલ તે બેહદ સિરિયલમાં લીડ રોલમાં જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
