ઈશ્કબાઝની આ સેક્સી વિલેને બ્લેક બિકિનીમાં મચાવી બબાલ, એકલા હોવ ત્યારે જ જોજો
ઈશ્કબાઝની આ સેક્સી વિલેને બ્લેક બિકિનીમાં મચાવી બબાલ, એકલા હોવ ત્યારે જ જોજો
ટીવીની કેટલીય સ્ટાર્સ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આનું કારણ છે તેમની બોલ્ડ અને સેક્સી તસવીરો. જી હાં, ટીવીની કેટલીય સ્ટાર્સ છે જેઓ ભલે જ આ સમયે કોઈપણ ટીવી શોનો ભાગ ન હોય, પરંતુ પોતાની સેક્સી તસવીરોથી પૂરી રીતે સમાચારનો ભાગ બનવામાં જરૂર સફળ થઈ છે. આ યાદીમાં ફરી એકવાર બિગ બૉસ ફેમ અને ઈશ્કબાઝની વિલેન મંદાના કરીમી સામેલ થઈ ગઈ છે. બિકિનીમાં તેમની આ ગ્લેમરસ અંદાજમાં એવી તસવીરો પડાવી કે તમે તેનાથી નજર હટાવી નહિ શકો. બિગ બૉસ 9ની કંટેસ્ટન્ટ મંદાના કરીમીની આવા પ્રકારની તસવીરો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતી રહે છે.

ઘરેલૂ હિંસાનો આરોપ
મંદાનાએ લગ્નના 6 મહિના બાદ ગૌરવ પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. મંદાના કરીમીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે મંદાના કરીમી બિગ બૉસ સીઝન 9 દરમિયાન કીથ સીકેરાની પોર્ટનર બનવા અને કીથની ગર્લફ્રેન્ડ રોશેલ રાવથી પોતાની લડાઈને લઈ ભારે ફેમસ થઈ હતી.
બોલ્ડ તસવીરો
જણાવી દઈએ કે મંદાનાનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. અહીં જુઓ મંદાના કરીમીની ખાસ તસવીરો.. ઈશ્કબાજ ટીવી શો બાદ તે ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.
| |
ઈન્ટરનેટ પર આગ લગાવી
હાલ તેણે આ અંદાજમાં વાપસી કરી છે. જેને તમે જોતા જ રહી જશો. આવી તેની એક નહિ બલકે કેટલીય તસવીરોથી હંગામો મચાવી ચૂકી છે.

ભારે એક્ટિવ
બિગ બૉસ સીઝન 9થી ફેમસ થયેલ મોડેલ અને એક્ટ્રેસ મંદાના કરીમી સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયોઝને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તસવીરો કરી વાયરલ
મંદાના કરીમીના ફેન્સ દેશ જ નહિ બલકે વિદેશમાં પણ હાજર છે. આ કારણે જ તેની તસવીરો વાયરલ થવામાં જરા પણ મોડું નથી થતું.

મૉડેલિંગ પ્રોજેક્ટ
મંદાના ફિલ્મમાં આવતા પહેલા ભારતની બહાર કેટલાય મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચૂકી છે.

ઈરાની મોડેલ
મંદાના એક ઈરાની મોડેલ છે. તે મોડલિંગમાં આવતા પહેલા એર હોસ્ટેસ હતી.

લલિત તહલાન સાથે કર્યાં લગ્ન
કહેવાય છે કે મંદાનાએ લગ્ન પણ કોઈ લલિત તહલાન સાથે કર્યાં જેથી તેને ભારતમાં વર્ક પરમિટ મળી શકે.

તુષાર કપૂરને ડેટ
માનવામાં આવી રહ્યું છે કે મંદાના તુષાર કપૂરને ડેટ કરી ચૂકી છે.

બૉલીવુડમાં ડેબ્યૂ
2015માં રણબી કપૂરની રૉય ફિલ્મથી મંદાનાએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
