આને કહેવાય સુંદરતા, જુઓ દિવ્યાંકાની હલ્દી સેરેમનીના ફોટો...
દિવ્યાંકા ત્રિપાઠીના લગ્ન ખૂબ જ જલ્દી થવા જઈ રહ્યા છે. હાલમાં જ તેના હલ્દી સેરેમનીની રસમ પૂરી થઈ છે. દિવ્યાંકાની સુંદરતાના વખાણ તો ચારેતરફ થઈ રહ્યા છે. હલ્દી સેરેમની દરમિયાન તેને પીળા રંગનો લહેંગો પહેર્યો હતો જે તેની સુંદરતાને એક નવો જ ઓપ આપી રહી હતી.
દિવ્યાંકાએ આ હલ્દી સેરેમની દરમિયાન તેના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. લગ્નની બધી જ તૈયારીઓ દિવ્યાંકા ત્રિપાઠીના હોમ ટાઉન ભોપાલમાં થઈ રહી છે. આખો પરિવાર દિવ્યાંકા માટે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. દિવ્યાંકાને તેની માતા, કઝીન અને અન્ય મહિલાઓ એ હલ્દી લગાવી હતી. આ આખા પ્રસંગ દરમિયાન દિવ્યાંકાના ચહેરાની ખુશી તો જોઈને જ બને છે.
તો જુઓ દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો જેમાં તે કોઈ અપ્સરા જેવી દેખાય રહી છે...

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકા અને વિવેકના લગ્ન કાલે એટલે કે 8 જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકા અને વિવેક ઑગસ્ટ 2015માં પહેલીવાર એકબીજાને મળ્યા હતા.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકાના લગ્નની રાહ તો તેના ફેન્સ ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
બંનેના લગ્ન ખૂબ જ પારંપરિક રીતે કરવામાં આવશે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
વિવેક બારાત લઈને આજે 7 જુલાયે ભોપાલ પહોંચશે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
આજે 7 જુલાઈએ સંગીત સેરેમની છે અને કાલે લગ્ન થશે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
મળતી માહિતી મુજબ બંનેએ મુંબઈમાં પોતાના ખાસ લોકોને બાદમાં એક પાર્ટી પણ આપશે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકા માટે વિવેકે હનીમૂન માં ક્યાં જશે તે હજુ પણ સરપ્રાઈઝ રાખ્યું છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
બંને વિદેશમાં પોતાનું હનીમૂન માનવી શકે છે ક્યાં તે હજુ સુધી સરપ્રાઈઝ છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકાની એક સ્માઈલ જ કોઈને પણ દિલ ચોરી લેવામાં કાફી છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
દિવ્યાંકાના ચહેરાની ખુશી સાફ સાફ જોઈ શકાય છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
લગ્ન માટે મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
મળતી માહિતી મુજબ બંનેના લગ્નની તારીખો અને મહુર્ત રાધે મા એ નક્કી કર્યું છે. જે ખૂબ જ વિવાદોમાં રહી ચુક્યા છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
રાધે માં લગ્નમાં આવી પણ શકે છે.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
પીઠી લગાવ્યા બાદ કંઈક આવી લાગતી હતી દિવ્યાંકા.

દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો
પીઠી દરમિયાન દિવ્યાંકાના ચહેરાની ખુશી સાફ સાફ જોઈ શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
