નાના પરદાની ગોપી વહુએ બ્લેક સાડીમાં બબાલ મચાવી, ફોટો વાયરલ
ટીવીની ગોપી વહુ હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેનું કારણ તેની વાયરલ થતી ફોટો છે.
ટીવીની ગોપી વહુ હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેનું કારણ તેની વાયરલ થતી ફોટો છે.
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્યજી પોતાનું સુંદર ફોટોને કારણે ખુબ જ ચર્ચામાં છે. સાથ નિભાના સાથિયા પછી દેવોલિના લાલ ઇશ્ક ટીવી શૉમાં જોવા મળી હતી.
પરંતુ ત્યારપછી તે ફરીથી ટીવીથી ગાયબ થઇ ચુકી છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર જ જોવા મળી રહી છે. હાલમાં ગોપી વહુ તેની સંસ્કારી ઇમેજ તોડીને ખુબ જ આગળ નીકળી ચુકી છે.
દેવોલિના હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે. છેલ્લે કેટલાક દિવસથી દેવોલિના તેની સંસ્કારી ઇમેજ તોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની લેટેસ્ટ ફોટો વાયરલ
ટીવીની સુપરસ્ટાર અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે તો લગભગ બધી જ સ્ટાર પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા વધારે ઓફ સ્ક્રીન લૂકમાં જોવા મળી રહી છે. આવું પહેલીવાર નથી કે દેવોલિના ભટ્ટાચાર્યની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હોય. આ પહેલા પણ તેની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ ચુકી છે.
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....
આ પણ વાંચો: બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો

સોનારિકા ભદોરિયા
આપને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયાની ગણતરી એવા ટીવી સ્ટારમાં કરવામાં આવે છે જેઓ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાઝ માટે ઓળખાય છે.

સુરભી જ્યોતિ
આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ સુરભી ખુબ જ ગ્લેમરસ છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને જ તમને સુરભી પર મોહી પડશો.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
