Pics : શાદી કે સાઇડ ઇફેક્ટ્સ... છતાં પરણી જશે કપિલની ફોઈ!
મુંબઈ, 12 ફેબ્રુઆરી : કલર્સના લોકપ્રિય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલનું સુંદર પાત્ર છે કપિલ એટલે કે બિટ્ટૂની પિંકી ફોઈ. આ ફોઈને દરેક સમયે માત્ર પોતાના લગ્નનો ઇંતેજાર રહે છે, પણ અફસોસ કે તેમને હજી સુધી પોતાનું પાર્ટનર મળ્યું નહોતું, પરંતુ મિત્રો હવે એક સારા સમાચાર છે. જાણવા મળે છે કે કપિલની ફોઈ એટલે કે ઉપાસના સિંહની શોધ હવે પૂર્ણ થનાર છે, કારણ કે તેમને તેમનો સાથી મળી ગયો છે.
હા જી, કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના આગામી એપિસોડમાં દર્શકોને પિંકી ફોઈના લાઇફ પાર્ટનર જોવા મળશે કે જેમનું નામ હશે ગોલ્ડન મ્રન. પિંકી શોમાં ગોલ્ડન મૅન સાથે લગ્ન કરવાની જાહેરાત કરશે. આ એપિસોડ શનિવારે પ્રસારિત થનાર છે. આ એપિસોડની ખાસિયત એ છે કે પિંકી એટલે કે બિટ્ટૂના ફોઈ એવા સમયે લગ્નની જાહેરાત કરશે કે જ્યારે તેમની સામે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ દર્શાવનાર વિદ્યા બાલન અને ફરહાન અખ્તર હશે.
ચાલો તસવીરો સાથે જોઇએ કપિલ સાથે વિદ્યા-ફરહાનની મસ્તી :

શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમોશન
ફરહાન અખ્તર અને વિદ્યા બાલન પોતાની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમોશન કરવા કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં પહોંચ્યા હતાં.

વિદ્યા-ફરહાન લીડ રોલમાં
શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તર લીડ રોલમાં છે.

એકતા નિર્માતા
શાદી કે સાઇડ ઇફેક્ટ્સના નિર્માતા એકતા કપૂર છે.

સિક્વલ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિકવલ છે.

14મીએ રિલીઝ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ 14મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનાર છે.

વિદ્યા-ફરહાનની મસ્તી
કપિલના શોમાં વિદ્યા અને ફરહાને ખૂબ મસ્તી કરી.

ફોઈ કરશે લગ્નની જાહેરાત
પિટ્ટૂના ફોઈ એટલે કે ઉપાસના સિંહ વિદ્યા-ફરહાનની સામે જ પોતાના લગ્નની જાહેરાત કરશે.

દાદી-માતા દુઃખી
પિંકીના લગ્નની જાહેરાત સાંભળી કપિલની દાદી અને પિંકીની માતા દુઃખી નજરે પડશે.

દાદી દારૂ પીશે
દુઃખના આઘાતમાં કપિલની દાદી દારૂ પીશે.

ફરહાનને કિસ
દારૂ પીધા બાદ કપિલની દાદી ફરહાનને કિસ કરશે.

મજાનો રહેશે શો
સરવાળે વિદ્યા-ફરહાનની હાજરી વચ્ચે કૉમેડી નાઇટ્સ વિથ કપિલનો આગામી શો મજાનો બની રહેશે.

રખે ચૂકતાં
તેથી સર્વે દર્શકોએ શનિવાર રાત્રે દસ વાગ્યે કલર્સ પર આ શો જોવાનું ચૂકવું ન જોઇએ.

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં વિદ્યા-ફરહાન
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
