Cannes 2019: હિના ખાને ડેબ્યુ કરતા જ પોતાના લૂકથી હંગામો મચાવ્યો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 આગાઝ થઇ ચુક્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ કાન્સની ચર્ચા ખુબ જ થઇ રહી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 આગાઝ થઇ ચુક્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ કાન્સની ચર્ચા ખુબ જ થઇ રહી છે. ટીવીની હિના ખાન કસોટી જિંદગી કી સીરિયલને અલવિદા કહીને સીધી કાન્સ પહોંચી છે, જ્યાં તે પોતાના ડેબ્યુ લૂકથી બધાને હેરાન કરી રહી છે.
આપને જણાવી દઈએ કે આ વખતે પોતાના લૂકથી હિના ખાને લોકોના દિલ જીતી લીધા છે. રેડ કાર્પેટ પર ડેબ્યુ કરીને હિના ખાને બધાને ચોંકાવી દીધા છે. તે ગાઉનમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. હિનાના આ લૂક વિશે વાત કરવામાં આવે તો તેને Ziad Nakad કલેક્શનનો ડીપ નેક ગ્રે કલરનો ગાઉન પહેર્યો હતો.
View this post on InstagramA post shared by Maple Leaves Media (@mapleleavesmedia) on
પોતાના આ લૂક સાથે હિના ખાને લાઈટ પીચ કલરની લિપસ્ટિક અને મેકઅપ કર્યો હતો. તેની સાથે તેને પોતાના ચહેરાના વાળની એક લટ પણ આગળ લીધી છે.
આ પણ વાંચો: અફેરની ચર્ચા વચ્ચે પ્રેરણા-અનુરાગે કરાવ્યું આવું ફોટોશૂટ, જોતા રહી જશો
હિના ખાન પોતાના આ લૂક સાથે ઘણી પરફેક્ટ દેખાઈ રહી છે. હિના ખાને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા, જે સોશ્યિલ મીડિયા પર વાયરલ પણ થઇ રહ્યા છે. હિના ખાને અહીં પોતાની ડેબ્યુ ફિલ્મ લાયન્સ માટે કાન્સ પહોંચી છે.
Congratulations Beautiful Girl #HinaKhanAtCannes2019 #Hinakhan So happy for u
— ❤JW is My Love ❤ (@RipaDipa) May 16, 2019
And So much love from #JenniferWinget fans 😘😘😘 pic.twitter.com/IwDiL0e3VK
આપને જણાવી દઈએ કે બોલ્ડનેસ મામલે ટીવીની ઘણી સ્ટાર એવી છે, જે બોલિવૂડ સ્ટારને પણ ટક્કર આપી રહી છે. ટીવીની બોલ્ડ સુપરસ્ટાર પર એક નજર કરો....

મોની રોય
અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી ચુકેલી મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર તેનો હોટ અંદાઝ શેર કરતી રહે છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
