Happy B'day : ખુશીનો આર્નવ થયો 30નો, બિગ બૉસ જેવા શો નહીં કરે : જુઓ 10 Facts!
મુંબઈ, 21 ઑગસ્ટ : બરુન સોબતી આજે 30 વર્ષના થઈ ગયાં. બરુને પોતાનો 30મો જન્મ દિવસ નજીકના પરિજનો અને મિત્રો સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ઇસ પ્યાર કો ક્યા નામ દૂં ફૅમ બરુન સોબતી કહે છે કે તેઓ બિગ બૉસ જેવા શોમાં ભાગ ક્યારેય નહીં લે.
આ ટેલીવિઝન અભિનેતા છેલ્લા બે વરસથી નાના પડદાથી ગાયબ છે અને બૉલીવુડ કૅરિયર બનાવવામાં લાગેલો છે. ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીરિયલમાં આર્નવ સિંહ રાયઝાદાનો રોલ કરનાર બરુન સોબતીએ એક ઇંટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેઓ બિગ બૉસ જેવા શોમાં ભાગ લેવા માટે કમ્ફર્ટેબલ નથી અનુભવતાં.
નોંધનીય છે કે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીરિયલમાં બરુન સોબતી (આર્વન સિંહ રાયઝાદા) અને સનાયા ઈરાની (ખુશી કુમારી)ની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. આ શો 2012માં બંધ થઈ ગયો હતો અને પછી તેનો બીજો ભાગ આવ્યો હતો, પરંતુ તેમાં બરુન સોબતી નહોતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ બરુન સોબતી વિશે 10 વાતો :

ત્રીસમો જન્મ દિવસ
બરુન સોબતી આજે ત્રીસમો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

ઉજવણી
બરુને કહ્યુ હતું કે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી પરિવારજનો અને નજીકના મિત્રો સાથે કરશે.

ઇસ પ્યાર કો ક્યા નામ દૂં
બરુનનો શો ઇસ પ્યાર કો ક્યા નામ દૂં ખૂબ જ સફળ રહ્યો હતો.

બરુન-સનાયા
આ શોમાં બરુન અને સનાયાની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી.

બૉલીવુડ
બરુને ટેલીવિઝન જગત છોડી દીધુ છે અને બૉલીવુડ તરફ અગ્રેસર છે. આશા છે કે તેઓ ટુકંમાં જ બૉલીવુડ ફિલ્મમાં દેખાશે.

બરુન-સનાયા
જ્યારે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં શો ચાલુ હતો, ત્યારે બરુન-સનાયાની જોડીના લોકો દીવાના થઈ ગયા હતાં.

સરખામણી
જ્યારે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં એક બાર ફિર તરીકે બીજા ભાગમાં શરૂ થયો, ત્યારે લોકો બરુન-સનાયાની જોડીને યાદ કરી તેની સાથે સરખામણી કરતા હતાં.

અનેક ફિલ્મો સાઇન કરી
બરુન સોબતીએ અનેક ફિલ્મો સાઇન કરી છે અને તેઓની ફિલ્મ ટુંકમાં જ રૂપેરી પડદે જોવા મળશે.

ટીવી કૅરિયર સમાપ્ત
બરુન સોબતીએ બૉલીવુડ કૅરિયર શરૂ કરવા માટે ટીવી કૅરિયર ખતમ કરી નાંખ્યુ છે.

સફળતાની શુભેચ્છા
વનઇંડિયા તરફથી બરુન સોબતીને તેમના જન્મ દિવસ અને સફળ બૉલીવુડ કૅરિયરની શુભેચ્છા.

શર્લિન થઈ ન્યુડ
શર્લિન ચોપરાએ પ્લેબૉય માટે કરાવ્યુ Nude ફોટોશૂટ, તસવીરો રિલીઝ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
