બિગ બોસ 9: લગ્ન પહેલા જ બિગ બોસે કરાવ્યા છુટાછેડા!
આ બિગ બોસ છે, અને ત્યાં જે તમે નહિં વિચાર્યું હોય તે બધુ જ થઇ શકે છે. જે વિચારીને નહીં, પણ બસ જોવા માટે જોવાનું રહેશે. ફેન્સમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડી ઘણી ફેમસ છે. પરંતુ હાલમાં તો આ જોડી લગ્ન પહેલા જ છુટાછુડાના દ્વારે ઉભી છે.
જો બિગ બોસ ખબરોનું માનીએ તો બિગ બોસના ઘરમાં હાલમાં તો કોહરામ મચેલો છે. કોઇ પ્રેમમાં પાગલ થઇ રહ્યું છે, તો કોઇ પ્રેમમાં પારકુ થઇ રહ્યું છે. આમ તો, િબગ બોસના ઘરમાં પહેલા દિવસથી જ અનેક ડ્રામા ચાલી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે ઘરમાં શું તમાશો ચાલી રહ્યો છે.

ઘરમાં ઝઘડા
સુયશ કિશ્વરને કહી રહ્યાં છેકે તે મન ફાવે તેમ કરી રહી છે. ત્યારબાદ તે રડતી નજરે પડી હતી.

ડ્રામા ક્વીન
મંદાના કરીમી ઘરમાં ડ્રામા ક્વીન બની ગઇ છે. હાલમાં ઘરમાં તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.

એલિમીનેશનનો ડર
સુયશને બે યાસ્ક આપવામાં આવ્યા હતા, અને તેમણે બંને ટાસ્ક નથી કર્યા. અને હવે તેમને એલિમીનેશનનો ખતરો દેખાઇ રહ્યો છે.

ઘરમાં હંગામો
જો કે બધા સભ્યોની સવાર ઘરમાં સારી થઇ હતી. પરંતુ ધીમે ધીમે ડ્રામા વધતો ગયો હતો. ઘરના દરેક સભ્ય મંદાનાને ટાર્ગેટ કરી રહ્યા હતા.

મારા વાળીને છોડી દો
પ્રિન્સ ઘરમાં યુવિકા સિવાય અન્ય કોઇની સાથે સમય પસાર નથી કરવા માંગતા. તેમણે ઘરમાં બધાને યુવિકાને પરેશાન નહિં કરવાની ચેતવણી આપી છે.

બિગ બોસ 9

બિગ બોસ 9
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
