બિગ બૉસ ફેમ સના ખાનના બેલી ડાન્સે ઈન્ટરનેટ પર આગ લગાવી, તેજીથી થઈ રહ્યો છે વાયરલ
બિગ બૉસ ફેમ સના ખાનના બેલી ડાન્સે ઈન્ટરનેટ પર આગ લગાવી
રિયાલિટી શો બિગ બોસનો ભાગ બનવું કોઈપણ કંટેન્સ્ટન્ટ માટે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખવાનો આસાન રસ્તો બની જાય છે. બિગ બૉસના હાલ 12 સઝન થઈ ચૂક્યાં છે. આ દરમિયાન કેટલાય કંટેસ્ટન્ટ આવ્યા અને ચાલ્યા ગયા. આ બધાની વચ્ચે ખાસ કંટેસ્ટન્ટ એવા રહ્યા છે જેમણે પોતાના દમ પર એક નવી ઓળખ બનાવી છે. આ યાદીમાં આવે છે સના ખાન. બિગ બૉસ 6ની લોકપ્રિય કંટેસ્ટન્ટ સના ખાને બૉલીવુડમાં એક્ટ્રેસ તરીકે પોતાની એન્ટ્રી પહેલા જ કરી લીધી છે. એટલું જ નહિ પોતાના ગ્લેમરથી પણ તેમણે ભારે લોકપ્રિયતા હાંસલ કરી. હાલ આ વિશે પોતાની તસવીર નહિ બલકે આ ડાંસ વીડિયોથી સના ખાને સનસની મચાવી છે.

જુઓ તસવીરો
સનાનો આ બેલીડાન્સ વીડિયો તેજીથી જોવામાં આવી રહ્યો છે. જ્યાં તે રણવીર સિંહ અે દીપિકા પાદુકોણની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા- રામ લીલાના સોન્ગ અંગ લગા દે પર ગજબનો બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સના અને તેની દોસ્ત સાથે બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ખબર છે કે સનાની આ તૈયારી નચ બલિએની આવનાર સિઝન માટે કરવામાં આવી રહી છે. સના આ શોમાં પોતાના લવ લાઈફ સાથે એન્ટ્રી લઈ શકે છે. ચાલો તમે પણ જુઓ આ વીડિયો અને બિગ બૉસની અત્યાર સુધીની બોલ્ડ કંટેસ્ટન્ટની એક ઝલક.

સના ખાન
સના ખાન બિગ બૉસ 6માં જોવા મળી હતી. જે બાદ તે સીધી સલમાન ખાન સ્ટારર જય હોમાં જોવા મળી. ખતરોં કે ખિલાડીની સાથે સનાએ કેટલીય ફિલ્મો કરી. તે ટૉયલેટ એક પ્રેમ કથામાં પણ જોવા મળી હતી.

સની લિયોન
સની લિયોન બિગ બૉસ 5માં જોવા મળી. જે બાદ તેની લોકપ્રિયતા એ હદે વધી કે તે રાતોરાત સ્ટાર બની ગઈ. જિસ્મ 2, એક પહેલી લીલાની સાથે તે રઈસમાં શાહરુખ ખાન સાથે જોવા મળી હતી.

એલી અવરામ
એલી અવરામ બિગ બૉસ 7માં જોવા મળી. તે સલમાનની પસંદીદા બની. બિગ બૉસથી નિળ્યા બાદ તેણે મિકી વાયરલ, કિસ કિસકો પ્યાર કરું અને નામ શબાના જેવી ફિલ્મો કરી.

મંદાના કરીમી
મંદાના કરીમી બિગ બૉસની સીઝન 9ની કંટેસ્ટન્ટ રહી છે. આ શો બાદ તે ક્યા કૂલ હૈ હમ 3માં જોવા મળી. ેમણે ભારે લાઈમલાઈટ હાંસલ કરી. હાલ તે પોતાના લગ્નમાં આવેલ સમસ્યાઓને લઈ ચર્ચામાં છે.

મોનાલિસા
મોનાલિસા પણ પોતાની તસવીરોને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.

હિના ખાન
હિના ખાન પણ બિગ બૉસ બાદ ભારે લોકપ્રિય થઈ ગઈ છે. તમે પણ જુઓ આ તસવીરો...

કરિશ્મા તન્ના
નાગિન 3માં જોવા મળી રહેલ કરિશ્માએ પણ બિગ બૉસ બાદ ખુદની ઈમેજને વધારી છે.
|
અહીં જુઓ બેલી ડાન્સનો વીડિયો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
