ટીવીની નંબર 1 સેક્સી ડાયન મોનાલિસાની ફોટો વાયરલ
ટીવીની સ્ટાર અભિનેત્રીઓમાં ઘણી સ્ટાર અભિનેત્રીનું નામ શામિલ છે પરંતુ હાલમાં કોઈ નામની ખુબ જ ઝડપથી ચર્ચા થઇ રહી હોય, તો તે કોઈ બીજું નહીં પરંતુ બિગ બોસ સ્ટાર મોનાલીસા છે.
ટીવીની સ્ટાર અભિનેત્રીઓમાં ઘણી સ્ટાર અભિનેત્રીનું નામ શામિલ છે પરંતુ હાલમાં કોઈ નામની ખુબ જ ઝડપથી ચર્ચા થઇ રહી હોય, તો તે કોઈ બીજું નહીં પરંતુ બિગ બોસ સ્ટાર મોનાલીસા છે.
મોનાલીસા ભલે ટીવી શૉ "નજર" માં ડાયનની ભૂમિકા નિભાવી રહી હોય, પરંતુ લોકો તેના સેક્સી ડાયન લૂકના પણ દીવાના થઇ રહ્યા છે.
View this post on InstagramA post shared by MONALISA (@aslimonalisa) on
હાલમાં જ મોનાલિસાએ ડાયન લૂકમાં નાહતો વીડિયો પોસ્ટ કર્યો હતો, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વખતે તેનો નવો અંદાઝ જોઈને તમારા હોશ ઉડી જશે.
આ પણ વાંચો: કુંડળીભાગ્ય સુપરસ્ટારની રાતોરાત બિકીની ફોટો વાયરલ થઇ
મોનાલીસા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એવી ફોટો પોસ્ટ કરે છે, જેને જોઈને સાફ દેખાય છે કે તે સાડીમાં ખુબ જ સુંદર લાગે છે.
મોનાલીસા તેના ગ્લેમરસ સાડી લૂકમાં ફોટો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ પ્રકારના ફોટોથી ભરેલું છે. મોનાલિસાએ બિગ બોસ સીઝન 10 દરમિયાન લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની સેક્સી તસવીરો વાયરલ
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
