સેક્સી ડાયન મોનાલિસાએ 2019 ની પોતાની હોટ તસવીરો શેર કરી
મોનાલીસા ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો ઘ્વારા બબાલ મચાવવામાં માટે તૈયાર છે. બિગ બોસ સિઝનથી લોકપ્રિયતા મેળવી ચુકેલી મોનાલીસા ફરી એકવાર કેમેરા સાથે હોટ થઇ રહી છે.
મોનાલીસા ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો ઘ્વારા બબાલ મચાવવામાં માટે તૈયાર છે. બિગ બોસ સિઝનથી લોકપ્રિયતા મેળવી ચુકેલી મોનાલીસા ફરી એકવાર કેમેરા સાથે હોટ થઇ રહી છે. દરેક વખતની જેમ આ વખતે પણ મોનાલિસાએ ખુબ જ હોટ તસવીરો શેર કરી છે.
બિગ બોસ 10 પૂરો થયાને 2 વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે. મોનાલીસા ત્યારપછી સતત પોતાની હોટ તસ્વીરોને કારણે સમાચારોમાં રહે છે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જયારે મોનાલિસાએ આવી ફોટો શેર કરી છે, આ પહેલા પણ મોનાલીસા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો શેર કરી ચુકી છે.
મોનાલીસાના પોસ્ટ કર્યા પછી તેની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થાય છે. મોનાલિસાની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી કરી હતી.
આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાની આ તસવીરો મલાઈકા અરોરાને પણ ટક્કર આપે છે
મોનાલિસાએ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો પણ શેર કરી છે. હંમેશા મોનાલિસાની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે. આ વખતે પણ મોનાલિસાએ તેના સેક્સી અંદાઝમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
અહીં જુઓ સોશ્યિલ મીડિયા પર મોનાલિસાની અત્યારસુધીમાં વાયરલ થયેલી હોટ અને બોલ્ડ તસવીરો...

બોલ્ડ વીડિયો
સોશ્યિલ મીડિયા પર હાલમાં મોનાલીસાના બોલ્ડ વીડિયો પણ ખુબ જ જોવા અને પસંદ કરવામાં આવી રહ્યા છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

ડાયનની ભૂમિકા
મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી
બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ
મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા
મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો
મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

સાડીમાં શાનદાર
મોનાલીસા સાડીમાં પણ ખુબ જ સુંદર લાગે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
