2018 સેક્સી સુપરસ્ટાર એલી અવરામ, હોટ તસવીરો વાયરલ
બિગબોસ માં આવીને સુપરસ્ટાર બનવું હવે સામાન્ય વાત બની ચુકી છે. જેના કારણે ભલે બિગબોસ સીઝન પુરી થઇ જાય પરંતુ તેમાં દેખાનાર સ્ટાર રાતોરાત સુપરસ્ટાર ચોક્કસ બની જાય છે.
બિગબોસ માં આવીને સુપરસ્ટાર બનવું હવે સામાન્ય વાત બની ચુકી છે. જેના કારણે ભલે બિગબોસ સીઝન પુરી થઇ જાય પરંતુ તેમાં દેખાનાર સ્ટાર રાતોરાત સુપરસ્ટાર ચોક્કસ બની જાય છે.
સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને લાઈમલાઈટ માં આવી જવું હવે સામાન્ય બની ચૂક્યું છે. પરંતુ હવે ફોટો પોસ્ટ કરવામાં વધુ એક અભિનેત્રી જોડાઈ ચુકી છે, જેનું નામ છે એલી અવરામ.
A post shared by Elli AvrRam (@elliavrram) on
હાલમાં એલી અવરામ ઘ્વારા વરુણ ધવન ફિલ્મનું સોન્ગ થી લઈને પદમાવત ફિલ્મના સોન્ગનો વીડિયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે ખુબ જ ઝડપથી વાયરલ પણ બન્યો હતો.
પરંતુ હાલમાં એલી અવરામે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ખુબ જ હોટ તસવીરો શેર કરી છે જેને જોઈને તમે મોઢામાં આંગળા નાખી દેશો.
આવું પહેલીવાર નથી કે એલી અવરામની કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હોય. આ પહેલા પણ એલી સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરી ચુકી છે. તો એક નજર કરો એલી અવરામની વાયરલ થતી તસવીરો પર...

એલી અવરામ
હાલમાં એલી અવરામ ની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશ્યિલ મીડિયા પર શેર કરી
એલી એ લાલ રંગની બિકીની પહેરીને પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

બિગબોસ થી ફેમસ
એલી અવરામ સૌથી પહેલા ટેલિવિઝન શૉ બિગબોસ થી ફેમસ થઇ હતી. ત્યારપછી તેને બોલિવૂડમાં મિકી વાયરસ અને કપિલ શર્મા સાથે કિસ કિસ કો પ્યાર કર્યું જેવી ફિલ્મો કરું.

બિકીની લૂક્સ
એલી અવરામએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એલી બીચ પર તેના હોટ બિકીની લૂક્સમાં દેખાઈ રહી છે.

ફરવાનો શોખ
એલીના એકાઉન્ટને જોયા પછી એટલું તો કહી જ શકાય કે તેને ફરવાનો અને તસવીરો પડાવવાનો ખુબ જ શોખ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
