આ બિગ બોસ સ્ટારનું હોટ ફોટોશૂટ, બધું જ દેખાયું, વાયરલ
બિગ બોસ 12 ઓન એર થઇ ચુક્યો છે. નવી સીઝન હાલમાં જ શરુ થઇ છે. પરંતુ બિગ બોસની કેટલીક એવી પણ સ્ટાર છે જેઓ સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયા છે.
બિગ બોસ 12 ઓન એર થઇ ચુક્યો છે. નવી સીઝન હાલમાં જ શરુ થઇ છે. પરંતુ બિગ બોસની કેટલીક એવી પણ સ્ટાર છે જેઓ સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયા છે.
અહીં અમે બિગ બોસની વિદેશી સ્ટાર ગિઝેલ ઠકરાલ વિશે વાત કરી રહ્યા છે. ગિઝેલ ઠકરાલે ફરી એકવાર પોતાની ફોટો ફોટો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર સનસની મચાવી છે. હાલમાં તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે.
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.
આ પણ વાંચો: આ છે 2018ની સૌથી બૉલ્ડ વેબ સીરિઝ, એકલા હોવ ત્યારે જ જોજો xxxનું ટ્રેલર
બિગ બોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
View this post on InstagramLove is in the air so I hold my breathe till my face turns purple 👩🏿🎤.................
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.
આ પણ વાંચો: સલમાન ખાનની ફેવરેટ સુપરસ્ટારે બધી હદ પાર કરી, સુંદર ફોટો વાયરલ

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

પોતાનું જ પ્રમોશન
જો કે સોશ્યલ મીડિયા પર ગિઝેલના આવા ફોટોએ ખરેખરમાં આગ લગાવી દીધી.

હોટ બિકની ગર્લ
નોંધનીય છે કે ગિઝેલ પહેલા સોશ્યલ મીડિયા પર તેના કેટલાક બિકની ફોટો મૂક્યા જે માટે તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેને કેટલાક વધુ ફોટો તેના ફેન્સ સાથે શેયર કર્યા. જેમાં ગિઝેલ સુપર હોટ લાગતી હતી.

હોટનેસની હદ
ત્યારે આ તમામ બિકની ફોટોમાં ગિઝેલ ઠકરાલ લાગી રહી હતી સુપર હોટ. તમામ ફોટોમાં ગિઝેલની નમણી અને કમનીય કાયા તેના ફેન્સને તેના કાયલ કરી રહી હતી.

બિગ બોસ 9
એટલું જ નહીં, ક્યા કૂલ હૈ હમ 3 સિવાય ગિઝેલે બિગ બોસ 9માં પણ જોવા મળી હતી. જો કે બિગ બોસ 9માં ગિઝેલ લાંબુ ટકી શકી નહતી. જો કે તેને બિગ બોસમાં જે સફળતા નહતી મળી તેવી સફળતા તેની આ હોટ તસવીરો તેની જરૂરથી અપાવી દીધી છે.

અચાનક ગાયબ
વર્ષ 2016 પછી ગિઝેલ બોલિવૂડથી અચાનક ગાયબ થઇ ગયી. તે હાલમાં પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા ચર્ચામાં છે.

ફરી કમબેક
ગિઝેલ બોલિવૂડમાં ફરી કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. તે એક મોટી તક મળવા માટે રાહ જોઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
