નોરા ફતેહીનો આગ લગાવતો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ, લાખો લોકોએ જોયો

નોરા ફતેહીનો આગ લગાવતો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ, લાખો લોકોએ જોયો

ડાંસની વાત કરવામાં આવે તો સૌકોઈ નોરા ફતેહીનું જ નામ લઈ રહ્યા છે. પોતાના ડાંસના દમ પર જ નોરા આગામી કેટલીય બિગ બજેટ અને સુપરસ્ટાર્સ સાથેની ફિલ્મમોનો ભાગ છે. સલમાન ખાનની ભારતથી લઈ વરુણ ધવનની એબીસીડી 3 સાથે તેનું નામ જોડાયેલું છે. પોતાના ડાંસના દમ પર નોરા હાલ બૉલીવુડની સૌથી શ્રેષ્ઠ ડાંસરમાંથી એક બની ગઈ છે. નોરા ફિલ્મો અને ટીવી ઉપરાંત નોરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ કેટલાય વીડિયો શેર કરતી રહે છે. આ વખતે પણ નોરાએ પોતાનો એક ડાંસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે નોરા ઝલક દિખલા જાનો ભાગ બની હતી.

નોરા ફતેહીએ આગ લગાવી

નોરા ફતેહીએ આગ લગાવી

નોરાએ પોસ્ટ શેર કરતા જ આ વાતની જાણકારી આપી કે તેમણે ટેન્ગો ડાંસ સ્ટાઈલ સીખી હતી. તેમણે આ વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નોરાની સાથે તેમના કોરિયોગ્રાફર પણ તેમનો સાથ આપી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

બંને મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર બારે પસંદ કરવામાં આવી રહ્યો છે. નોરા ફતેહીના આ વીડિયો પર લાખો કોમેન્ટ્સ અને લાઈક આવી ચૂકી છે, નોરાનું ફેન ફોલોઈંગ પણ સારું છે. જણાવી દઈએ કે નોરા હિન્દી અને તમિલ, તેલુગૂ, મલયાલમ ફિલ્મોમાં આઈટમ નંબર્સ કરી ચૂકી છે. તે એબીસીડી 3નો પણ હિસ્સો બનવા જઈ રહી છે. અહીં જુઓ ડાંસ અને વાયરલ હૉટ તસવીરો

સની લિયોન

સની લિયોન

કેનેડિયન મૂળની અમેરિકન પોર્ન સ્ટાર અને બૉલીવુડ એખ્ટ્રેસ સની લિયોન સિઝન 5માં જોવા મળી હતી. જે બાદ તે બૉલીવુડની સુપરસ્ટાર બની ગઈ હતી.

એલેના કઝાન

એલેના કઝાન

બિગ બૉસ 10માં જર્મન-રશિયન એક્ટ્રેસ એલેના કઝાન પણ શોનો હિસ્સો બની હતી.

મંદના કરીમી

મંદના કરીમી

બિગ બૉસ 9માં ઈરાની એક્ટ્રેસ મંદાના કરીમીએ ભારે હંગામો મચાવ્યો હો. કેટલીય ફિલ્મો બાદ હાલ તે પોતાનું વૈવાહિક જીવન ગાળી રહી છે.

નોરા ફતેહી

નોરા ફતેહી

મોરક્કન-કેનેડિયન એક્ટ્રેસ નોરા ફતેહી સિઝન 9માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને આવી હતી. નોરાને દર્શકોએ બાહુબલી ધી બિગનિંગ સહિત કેટલીય ફિલ્મોમાં આઈટમ ડાંસ કરતી જોવા મળી હતી.

નતાશા સ્ટેનકોવિક

નતાશા સ્ટેનકોવિક

બિગ બૉસ 8માં સર્બિયન મોડેલ, ડાંસર અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સામેલ થઈ. નતાશા બાદમાં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં પણ જોવા મળી હતી.

હેજલ કીચ

હેજલ કીચ

બિગ બૉસ 7માં બ્રિટિશ-મૉરિશિયન મૉડેલ હેજલ કીચ સામેલ થઈ. બિગ બૉસમાંથી બહાર નીકળ્યા બાદ તે સલમાનની ફિલ્મ બૉડીગાર્ડનો ભાગ બની. ખેર, તે ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની છે.

ક્લૉડિયા સીઝલા

ક્લૉડિયા સીઝલા

બિગ બૉસની સિઝન 3માં જર્મન મોડેલ ક્લૉડિયા સીઝલાની એનટ્રી થઈ હતી. બિગ બૉસથી નીકળ્યા બાદ તે ખિલાડી 786, દેસી કટ્ટે અને ક્યા કૂલ હૈ હમ-3 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X