બિગ બૉસમાં સર્જાયા લાગણીસભર દૃશ્યો : જુઓ તસવીરો
મુંબઈ, 26 નવેમ્બર : બિગ બૉસ 8ના લેટેસ્ટ એપિસોડમાં રીયલ અને બ્યુટીફુલ લવ સ્ટોરીઝ જોવા મળી. પ્રણીત ભટ્ટ, આરજે પ્રીતમ, ગૌતમ ગુલાટી, કરિશ્મા તન્નાના લવ્સ જ્યારે સેટ પર આવ્યા, ત્યારે કેટલાક તો પોતાના પ્રિયજનો સામે એટલા બધા લાગણીશીલ બની ગયા કે તેમનો સામનો પણ ન કરી શક્યાં.
બિગ બૉસ 8ના લેટેસ્ટ ટાસ્કમાં કેટલાક સ્પર્ધકોને તેમના પરિજનો સાથે મળવાની તક આપવામાં આવી હતી. દરમિયાન ગૌતમ ગુલાટી લકી હતા કે જેમની મુલાકાત માતા સાથે થઈ, જ્યારે પ્રણીત પોતાની ગર્લફ્રેન્ડને મળવાની તક ગુમાવી બેઠાં.
બિગ બૉસ 8માં સ્પર્ધકો અને પરિજનો વચ્ચેની મુલાકાતનો આ ટાસ્ક ખૂબ જ લાગણીસભર રહ્યો. તમે પણ જુઓ :

પ્રણીતે તક ગુમાવી
પ્રણીત પાસે ગર્લફ્રેન્ડ સાથે મુલાકાતની તક હતી, પરંતુ તે તેનો સામનો કરવાની પરિસ્થિતિમાં નહોતાં.

પ્રણીત અપસેટ
પ્રણીત પોતાની તક ગુમાવ્યા બાદ અપસેટ થઈ ગયા હતાં. તેઓ ગર્લફ્રેન્ડને ભેંટતા અને માતા-પિતાની તસવીર જોતા દેખાયાં.

તેના વિશે વિચાર
પ્રણીત ગર્લફ્રેંડની યાદોમાં ખોવાયેલા દેખાય છે.

લકી ગૌતમ
ગૌતમ ગુલાટીને માતાને મળવાની તક મળી. ગૌતમ એક ક્ષણનો પણ વિલમ્બ કર્યા વગર કન્ફેસન રૂમમાં જઈ ઇંતેજાર કરતી માતાને ભેંટી પડ્યાં.

લાગણીશીલ
ગૌતમ અને તેના માતા બે માસ બાદ થયેલી આ મુલાકાત દરમિયાન લાગણીશીલ બની ગયાં.

આરજે પ્રીતમ
પ્રીતમ પ્યારેને તેમના પત્નીને જોવાની તક મળી. બંને એક-બીજાને જોઈ લાગણીશીલ બની ગયાં.

પ્રીતમ ઇમોશનલ
પ્રીતમ બે માસ બાદ પોતાની પત્નીને જોઈ ઇમોશનલ થઈ ગયાં. બંને વચ્ચે કાંચની દીવાળ હતી. બંનેને વાત કરવા માટે હૅડફોન્સ આપવામાં આવ્યા હતાં.

સુંદર પત્ની
પ્રીતમ અને તેમના પત્ની બંને કાંચ પર હાથ મૂકી એક-બીજાને હૃદયથી સ્પર્શવાની કોશિશ કરતા હતાં.

પ્રીતમનો દીકરો
પ્રીતમ પોતાના દીકરાને પણ વળગી પડ્યાં.

પારિવારિક મિલન
પ્રીતમની કમ્પ્લીટ ફૅમિલી.

કરિશ્મા ક્રાઇંગ
કરિશ્મા તન્નાની પરિસ્થિતિ પણ પ્રણીત જેવી જ હતી. તેઓ પણ માતાનો સામનો કરવાની હાલતમાં નહોતાં.

માતા પણ રડ્યા
કરિશ્માના માતા પણ કન્ફેશન રૂમમાં રડી પડ્યાં.

રેની ઉદાસ
બિગ બૉસે કરિશ્માને કહ્યું કે તેઓ રેનીને પોતાનો ટાસ્ક પરફૉર્મ કરવા સમજાવે.

બ્યુટીફુલ લવ સ્ટોરીઝ
આમ બિગ બૉસ 8નો લેટેસ્ટ એપિસોડ પ્રેમ સફર અને પ્રેમ કહાણીઓથી ભરપૂર હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
