Bigg Boss : એક્સપોઝ ગર્લ સોનાલી રાઉત Out, ચૂર-ચૂર થયાં સપનાં
મુંબઈ, 29 સપ્ટેમ્બર : બિગ બૉસ 8 શરૂ થયે એક અઠવાડિયુ થઈ ગયું અને શનિવારની રાત્રે શોનો પહેલો સ્પર્ધક શોમાંથી બહાર પણ થઈ ગયો. બિગ બૉસ 8માંથી આઉટ થનાર પ્રથમ સ્પર્ધકનું નામ છે ધ એક્સપોજ ગર્લ સોનાલી રાઉત. કોઇએ વિચાર્યુ પણ નહીં હોય, કે સોનાલી રાઉતનો શો આટલો વહેલો ખતમ થઈ જશે.
સોનાલી રાઉતનું આઉટ થવું ખૂબ જ ચોંકાવનારુ રહ્યું, કારણ કે શોના કોઈ પણ સભ્યે તેમનું નૉમિનેશન કર્યુ નહોતું, પણ તેઓ સીક્રેટ સોસાયટીના નિશાના પર હતાં. કહે છે કે સોનાલીનો શરમાળ તથા રિઝર્વ નૅચર તેમના આઉટ થવાનું મુખ્ય કારણ છે.
નોંધનીય છે કે બિગ બૉસ 8નો ભાગ બનતા સોનાલીએ જણાવ્યુ હતું કે તેઓ ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 8માં લોકપ્રિયતા પામવા આવ્યાં છે. તેમનું કહેવુ હતું કે તેમની પ્રથમ ફિલ્મ ધ એક્સપોઝે તેમને જોઇએ, તેવી ઓળખ નથી અપાવી, પણ સૌથી મોટી વાત એ છે કે તેઓ બિગ બૉસમાં મજા કરવા જઈ રહ્યા છે. તેમણે અગાઉ આ શો ધ્યાનપૂર્વક જોયો છે. તેઓ જાણે છે કે તે ભાવનાત્મક રીતે બોઝ નાંખે છે, પણ તેમના ખ્યાલે તેઓ તેના માટે તૈયાર છે.
સોનાલીના મોટા બોલ બોલ જ રહી ગયાં. તેમનું સપનુ પૂરૂ ન થઈ શક્યું અને તેમણે પહેલા જ અઠવાડિયે આઉટ થઈ જવુ પડ્યું. એક અઠવાડિયામાં સોનાલી નથી કોઈને સમજી શક્યાં કે નથી વોટ જ પામી શક્યાં.
ચાલો તસવીરોમાં જોઇએ બિગ બૉસ 8માં સોનાલી રાઉત :

સોનાલી આઉટ
ધ એક્સપોઝ ગર્લ સોનાલી રાઉત બિગ બૉસમાંથી આઉટ થઈ ગયાં છે. કોઇએ કલ્પનાએ નહોતી કરી કે સોનાલીની સફર આટલી ટુંકી હશે.

શરમાળ-રિઝર્વ નૅચર
કહે છે કે સોનાલીનો શરમાળ તથા રિઝર્વ નૅચર જ તેમના આઉટ થવાનું મુખ્ય કારણ છે.

પ્રથમ સ્પર્ધક
બિગ બૉસ માં એલિમિનેશનનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને સોનાલી રાઉત એલિમિનેટ થનાર પ્રથમ સ્પર્ધક બન્યાં છે.

ઓળખની તરસ
સોનાલીનું કહેવુ હતું - મારી પહેલી ફિલ્મ ધ એક્સપોઝે મને તેવી ઓળક ન અપાવી કે જેવી મારી અપેક્ષા હતી.

નકારાત્મક ભૂમિકા
સોનાલી રાઉત ધ એક્સપોઝમાં નકારાત્મક ભૂમિકામાં હતાં. તેમના હીરો હિમેશ રેશમિયા હતાં.

પ્રથમ ગ્રાસે મક્ષિકા
સોનાલી રાઉતને તે બાબતનો દુઃખ હતો કે તેમની પહેલી ફિલ્મ ધ એક્સપોઝ તેમને એક્સપોઝ ન કરી શકી.

મોટા સપનાં
સોનાલીએ પહેલી ફિલ્મ ફ્લૉપ થતા બિગ બૉસ 8 વડે મોટા-મોટા સપના સેવ્યા હતાં, પરંતુ તેઓ એક અઠવાડિયામાં જ આઉટ થઈ ગયાં.

સપના ચકનાચૂર
જોકે બિગ બૉસ 8માંથી આઉટ થતા સોનાલી રાઉતના સપના ચકનાચૂર થઈ ગયાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
