બિગ બોસ 12: જસલીને શિવાશિષ સાથે સેક્સી ડાન્સ કર્યો
બિગ બોસ 12 સીઝનમાં હાલમાં જસલીન મથારુ અને અનુપ જલોટાના પ્રેમની પરીક્ષા થઇ રહી છે
બિગ બોસ 12 સીઝનમાં હાલમાં જસલીન મથારુ અને અનુપ જલોટાના પ્રેમની પરીક્ષા થઇ રહી છે. એક બાજુ જ્યાં અનુપ જલોટા સિક્રેટ રૂમમાં બેસીને જસલીન મથારુ અને શિવાશિષ વચ્ચેનો રોમાન્સ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ જસલિનને આ બાબતે કોઈ જ જાણકારી નથી.
View this post on InstagramA post shared by Bigg Boss 12 💙 (@biggboss_khabri) on
હાલમાં જસલીન અને શિવાશિષનો સેક્સી ડાન્સ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે જસલીન એક એડલ્ટ ફિલ્મનો હિસ્સો રહી ચુકી છે, જે ફિલ્મમાં તેની સામે અનુપમ ખેરના ભાઈ રાજુ ખેરને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
View this post on InstagramA post shared by Bigg Boss 12 💙 (@biggboss_khabri) on
આ પણ વાંચો: બિગ બોસ 12: જસલીનનો બિકીની વીડિયો, જે ટીવી પર નથી બતાવ્યો
તમને જાણીને ખુબ જ હેરાની થશે કે આ ફિલ્મને બીજા કોઈ નહીં પરંતુ જસલિનના પિતા કેસર મથારુએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મનું નામ ડર્ટી બોસ હતું. આ ફિલ્મની કહાની પણ જસલીન મથારુના પિતા કેસર મથારુએ લખી હતી.

જસલીન મથારુ રેડ બિકીનીમાં જોવા મળી
આ વખતનું બિગ બોસ 12 તમને સંસ્કારી લાગી રહ્યું હોય તો તમે બિલકુલ ખોટા છો. આ બિગ બોસ સંસ્કારી ક્યારેય પણ નહીં થાય. બિગ બોસ 12 શૉનું પ્રસારણ રાત્રે 9 વાગ્યે પ્રાઈમ ટાઈમમાં કરવામાં આવે છે. આ કારણે બિગ બોસે એવા સીન કાપી નાખ્યા છે, જેને ઓન એર કરવું યોગ્ય નથી. છેલ્લા દિવસમાં એપિસોડમાં જસલીન મથારુ અચાનક રેડ બિકીનીમાં જોવા મળી.

અનુપ જલોટા અને જસલીન મથારુ સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે
અનુપ જલોટા અને જસલીન મથારુ ઘ્વારા કબૂલ કરવામાં આવ્યું કે તેઓ એકબીજાને છેલ્લા સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. જસલીન મથારુ એક ગાયિકા અને અભિનેત્રી છે. તેમને જણાવ્યું કે અનુપ તેમને ખુબ જ પ્રેમ કરે છે અને તેમના વિના એક પળ પણ નથી રહી શકતા. બંનેના પ્રેમના રાઝ ખોલવાથી જસલીનના ઘરે સન્નાટો છવાઈ ગયો છે, જયારે શૉના હોસ્ટ સલમાન ખાન પણ આ સાંભળીને હચમચી ગયા હતા.

37 વર્ષ નાની પ્રેમીકા
આ બંનેના પ્રેમનો બિગ બૉસમાં જેવો ખુલાસો થયો કે લોકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી. 65 વર્ષની ઉંમરે 28 વર્ષની શિષ્યાને ડેટ કરવા બદલ અનૂપ જલોટાને ભારે ટ્રોલ પણ કરવામાં આવ્યો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
