સેક્સી સુપરસ્ટાર નેહા પોડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ
સેક્સી સુપરસ્ટાર નેહા પોડસે 'મેં આઈ કમ ઈન મેડમ' સિરિયલ ઘ્વારા ઓળખ મેળવી ચુકી છે. બિગ બોસ 12 ઘ્વારા તેની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા
સેક્સી સુપરસ્ટાર નેહા પોડસે 'મેં આઈ કમ ઈન મેડમ' સિરિયલ ઘ્વારા ઓળખ મેળવી ચુકી છે. બિગ બોસ 12 ઘ્વારા તેની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા. હાલમાં નેહા તેના કોઈ પ્રોજેક્ટ અંગે નહીં પરંતુ બોલ્ડ ફોટોને કારણે ચર્ચાનો હિસ્સો બની છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી ફોટો પોસ્ટ કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આપને જણાવી દઈએ કે નેહા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ પોલ ડાન્સ વીડિયો અપલોડ કરી ચુકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેના પોલ ડાન્સે ઘરથી લઈને બહાર બધાને ચકિત કરી દીધા હતા.
View this post on InstagramA post shared by NEHHA PENDSE (@nehhapendse) on
નેહાને પોતાના કરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નેહાએ વર્ષ 1990 દરમિયાન ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ દરમિયાન તે કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ થઇ ચુકી છે.
આ પણ વાંચો: કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી
નેહાને પોતાના કરિયરની શરૂઆતમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી. બિગ બોસ 12 માં તેનો સફર પણ કંઈક ખાસ રહ્યો ના હતો. નેહાના ફેન્સ તેનાથી ખુબ જ નિરાશ પણ થયા.
View this post on InstagramYeah at times u click me well @shrumarathe 😛🙄
A post shared by NEHHA PENDSE (@nehhapendse) on
નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

કાસ્ટિંગ કાઉચ
નેહાએ જણાવ્યું હતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ઘણીવાર તેને કાસ્ટિંગ કાઉચની શિકાર થવું પડ્યું હતું. પરંતુ તેને દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

સિંગલ
આપને જણાવી દઈએ કે નેહા હજુ સિંગલ જ છે અને બિગ બોસ 12 દરમિયાન તેને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ
નેહાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થઇ ગયું છે. ત્યારપછી થી સિંગલ જ છે.

મેડમ નહીં મિસ
નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી
ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે
નેહાએ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

રાતો રાત સ્ટાર
મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના
નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
