બિગ બોસ 12: અનુપ જલોટાએ જસલિનને દગાખોર કહી, ભાઈ કહી મજા લીધી
જસલીન અને અનુપ જલોટાના સંબંધ પણ તૂટી રહ્યા છે. આજે રાતના એપિસોડમાં અનુપ જલોટા જસલીન પર દગાખોરીનો આરોપ લગાવતા જોવા મળશે.
બિગ બોસ 12 સિક્રેટ રૂમમાંથી અનુપ જલોટા અને શ્રીસંતની આખરે એન્ટ્રી થઇ ચુકી છે. એક તરફ જ્યાં શ્રીસંત પોતાની પ્લાંનિંગ ઘ્વારા દીપિકાને ટાર્ગેટ કરી રહ્યા છે, તો બીજી તરફ જસલીન અને અનુપ જલોટાના સંબંધ પણ તૂટી રહ્યા છે. આજે રાતના એપિસોડમાં અનુપ જલોટા જસલીન પર દગાખોરીનો આરોપ લગાવતા જોવા મળશે.
હાલમાં જ એક એપિસોડમાં સૌરભ જસલિનનો મસાજ કરી રહ્યા હતા. તેના પર અનુપ જલોટા સવાલ ઉઠાવે છે. તેઓ જસલિનને કહે છે કે ભાઈ ભાઈ કહીને ઘણી મજા લેવામાં આવી રહી છે.
Kya #JasleenMatharu aur #SourabhPatel ki badhti nazdeekiyaan badha rahi hai @anupjalota ki pareshaaniyaan? Dekhiye aaj raat 9 baje #BiggBoss12 mein. #BB12 @iamappyfizz @oppomobileindia @TheGarnierMan @letsdroom pic.twitter.com/m2WoJy5ySS
— COLORS (@ColorsTV) October 16, 2018
આ એપિસોડનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે આ ઘરમાં કોઈ પણ જોડીમાં ગેમ નહીં રમી શકે. જોડી બ્રેકઅપ પછી હવે આ ઘરમાં દરેક કન્ટેસ્ટન્ટ અલગ અલગ છે. તેવામાં હવે બની શકે છે કે ઘરમાં બધા જ કન્ટેસ્ટન્ટ વચ્ચે અનબન જોવા મળે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ખલબલી મચાવી, એકલામાં જુઓ
જસલીન મથારુની વાયરલ થતી તસવીરો પર પણ એક નજર કરો...

28 વર્ષની જસલીન
28 વર્ષની જસલીન એક સિંગર અને એક્ટર છે, જે અનુપ જલોટાની ગાયિકીની ફેન છે.

ફિમેલ સિંગર
પોતાની કોલેજમાં જસલીન બેસ્ટ ફિમેલ સિંગરનો ખિતાબ જીતી ચુકી છે

મોટા સિંગરો સાથે
જસલિન ઘણા મોટા સિંગર જેવા કે મિકા સિંહ, સુખવિન્દર સિંહ અને અમજદ ખાન સાથે પણ સ્ટેજ શેર કરી ચુકી છે.

મ્યુઝિક આલબમ
જસલીન Love Day નામના મ્યુઝિક આલબમમાં પણ કામ કરી ચુકી છે

ડર્ટી રીડલેશન
વર્ષ 2013 દરમિયાન આવેલી ફિલ્મ "ડર્ટી રીડલેશન" માં પણ જસલીન કામ કરી ચુકી છે.

સાઢા ત્રણ વર્ષ
અનુપ જલોટા અને જસલીને કબૂલ કર્યું કે તેઓ છેલ્લા સાઢા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બોલિવૂડમાં જવાની તૈયારી
જસલીન બોલિવૂડમાં જવાની તૈયારી કરી રહી છે અને બિગ બોસ તેના માટે એક મોટો ચાન્સ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
