Big Boss 13: ઝાહનાજ ગિલનો જૂનો વીડિયો વાયરલ, કેટરીના બની અક્ષયને નખરા દેખાડ્યા

Big Boss 13: ઝાહનાજ ગિલનો જૂનો વીડિયો વાયરલ, કેટરીના બની અક્ષયને નખરા દેખાડ્યા

બિગ બૉસ 13ની સૌથી લોકપ્રિય કંટેસ્ટન્ટ શહનાજ ગિલ ખુદને પંજાબની કેટરીના કેફ ગણાવે છે. એટલું જ નહિ, ખુદ સલમાન ખાન એક નહિ બલકે કેટલીયવાર તેમને પંજાબની કેટરીના કેફ કહીને બોલાવી ચૂક્યા છે.

એમ કહેવામાં કંઈ વાંધો નહિ કે શહનાઝ હાલ બિગ બૉસના લોકપ્રિય કંટેસ્ટેન્ટમાંથી એક છે. સિદ્ધાર્થ શુક્લા સાથે તેની મિત્રતાને બહુ પસંદ કરવામાં આવી રહી છે. પરંત શું તમે જાણો છો કે શહનાઝ હકીકતમાં કેટરીના કેફની જબરી ફેન છે. વિશ્વાસ ના આવતો હોય તો તેમનો આ વાયરલ થઈ રહેલો વીડિયો જોઈ લો. જ્યાં તે કેટરીના કેફ બનીને તીસ માર ખાન ફિલ્મનો ડાયલૉગ બોલી રહી છે.

બની કેટ

બની કેટ

આ ડાયલોકની સાઈડમાં શીલાની જવાની મ્યૂઝીક પણ વાગી રહ્યું છે. સાથે જ અક્ષય કુમારનો અવાજ પણ આવી રહ્યો છે. આ વીડિયોમાં શહનાઝે કેટરીનાની જે નકલ કાઢી છે તે જોઈ કોઈપણ કહી દેશે કે ક્યાંક આ કેટરીના કેફ તો નથી. તમે પણ જુઓ શહનાઝનો આ વીડિયો અને તેની કેટલીક જોઈ ના હોય તેવી તસવીરો...

ફેન્સ માટે

ફેન્સ માટે

સોશિયલ મીડિયા પર શાહનાઝના 10 લાખથી વધુ ફેન્સ છે. તે પોતાના ફેન્સ માટે અવારનવાર કેટલાય પ્રકારના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

બોલ્ડ અને ગ્લેમરસ

બોલ્ડ અને ગ્લેમરસ

શાહનાઝ ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. તેની આ તસવીરો જોઈ તમે ઓળખી નહિ શકો.

ઘણી સ્ટાઈલિશ

ઘણી સ્ટાઈલિશ

શાહનાઝ ઘણી સ્ટાઈલિશ છે, તેની આ તસવીરો જોઈ તમે સમજી જ જશો.

કાલા શાહ કાલા

કાલા શાહ કાલા

તેના અત્યાર સુધીના બધા જ પંજાબી સોન્ગમાંથી કાલા સશાહ કાલા લોકપ્રિય રહ્યું છે. જે હિન્દી મ્યૂજિક સાંભળતા લોકોને બહુ પસંદ પડ્યું છે.

આ બંને સાથે

આ બંને સાથે

જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં શહનાઝે પોતાના કનેક્સન મેલ અને ફીમેલ કંટેસ્ટન્ટથી બરાબર બનાવી રાખ્યું છે. હાલ તેનું નામ પારસ છાબડા અને સિદ્ધાર્થ શુક્લા સાથે લિંગઅપ થઈ રહ્યું છે.

ઘણી દિલચસ્પ

ઘણી દિલચસ્પ

બિગ બૉસ 13ના ઘરમાં તેની સફર કેટલી લાંબી ચાલે છે અને શું થાય છે પારસ સાથેની તેની લવ સ્ટોરીનું તે જોવાનું રહેશે.

વીડિયો

અહીં જુઓ પંજાબી કેટરીના કૈફનો આ વીડિયો..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X