Big Boss 12: અનુપ જલોટાની 37 વર્ષ નાની શિષ્યા સાથે પ્રેમલીલા, થયો ખુલાસો
Big Boss 12: અનુપ જલોટાની 37 વર્ષ નાની શિષ્યા સાથે પ્રેમલીલા, થયો ખુલાસો
મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના શો બિગ બૉસની 12મી સિઝનનો ધામધૂમથી પ્રારંભ કરી દીધો છે. બીચ થીમ પર આધારિત સિઝન 12માં વિવિધ પ્રકારની જોડીઓ જોવા મળશે. જેમાંની સૌથી દિલચસ્પ જોડી ભજન સમ્રાટ અનૂપ જલોટાની છે, જે પોતાની શિષ્યા જસલીન મથારુ સાથે બિગ બૉસના ઘરમાં સામેલ થયા છે. અનૂપ અને જસલીનની ઉંમરમાં 37 વર્ષનું અંતર છે. બંનેએ બિગ બૉસના મંચ પર સલમાન ખાનની સામે પોતાના પ્રેમને જાહેર કર્યો હતો. ગુરુ-શિષ્યાથી શરૂ થયેલ આ સંબંધ લવ-અફેરમાં પરિણમ્યો અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી બંને રિલેશનશીપમાં છે.

37 વર્ષ નાની પ્રેમીકા
આ બંનેના પ્રેમનો બિગ બૉસમાં જેવો ખુલાસો થયો કે લોકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી. 65 વર્ષની ઉંમરે 28 વર્ષની શિષ્યાને ડેટ કરવા બદલ અનૂપ જલોટાને ભારે ટ્રોલ પણ કરવામાં આવ્યો. અહીં જુઓ લોકોએ ટ્વિટર પર કેવાં રિએક્શન આપ્યાં.
|
બિગ બૉસના મંચ પર થયો ખુલાસો
જણાવી દઈએ કે અનૂપ જલોટા 65 વર્ષના છે, જ્યારે એમની ગર્લફ્રેન્ડ એવી શિષ્યા જસલીન 28 વર્ષની છે. બંનેની ઉંમરમાં 37 વર્ષનું અંતર છે. ઉંમરમાં આટલું અંતર હોવા છતાં બંનેએ બિગ બૉસમાં આવીને પોતાના રિલેશનશીપનો ખુલાસો કર્યો.
|
લોકોએ કર્યા ટ્રોલ
બિગ બૉસમાં અનૂપ અને જસલીને ખુલાસો કર્યો કે બંનેએ કેટલાય વર્ષો સુધી પોતાનો સંબંધ છૂપાવીને રાખ્યો. બંને છાનામાનાં મળતાં હતાં. પરંતુ આટલા વર્ષ સાથે રહ્યા બાદ હવે બંને ખુલીને વાત કરવા માટે તૈયાર છે.
|
ભજનના સમ્રાટ છે જોટાલા
જણાવી દઈએ કે અનૂપ પાછલા કેટલાય વર્ષોથી ભજપન અને ગઝલ ગાયકી માટે પ્રખ્યાત છે. એમણે ત્રણ લગ્ન કર્યાં. પરંતુ એકેટ લાંબો સમય ટકી ન શક્યાં. હવે જોવાનુ એ રહેશે કે અનૂપ અને જસલીનનો સંબંધ લગ્ન સુધી પહોંચી શકે છે કે નહિ.
|
બીજું કોણ કોણ છે આ શોમાં
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
