કૉમેડિયન ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન, લેટેસ્ટ ફોટામાં દેખાયુ ગજબનુ બૉડી ટ્રાન્સફૉર્મેશન
ટીવીની લોકપ્રિય સ્ટાર અને કૉમેડિયન ભારતી સિંહ આ વખતે પોતાના નવા લુકના કારણે ચર્ચામાં છે.
મુંબઈઃ ટીવીની લોકપ્રિય સ્ટાર અને કૉમેડિયન ભારતી સિંહ આ વખતે પોતાના નવા લુકના કારણે ચર્ચામાં છે. ધ કપિલ શર્મા શોમાં ભારતી સિંહે ઘણી વાર પોતાના વધુ વજનની મજાક બનાવી છે. ત્યાં સુધી કરિયરની શરૂઆતમાં પણ ભારતી સિંહને વધુ વજનના કારણે ઘણી વાર તકલીફ સહન કરવી પડી છે. પરંતુ આ વખતે ભારતી સિંહે પોતાના નવા લુકથી સૌને ચોંકાવી દીધા છે. હાલમાં જ ભારતી સિંહે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેણે થોડાક જ મહિનામાં પોતાનુ 15 કિલો વજન ઘટાડ્યુ છે.

યોગ્ય ડાયેટથી ઘટાડ્યુ વજન
આના માટે ભારતી સિંહે કોઈ પ્રકારનુ વર્કઆઉટ અને જિમનો સહારો નથી લીધો પરંતુ એક યોગ્ય ડાયેટ ફોલો કરીને ભારતી સિંહે ખુદને ફિટ કરી છે. પોતાના પતિ હર્ષ લિંબાચિયા સાથે ભારતી સિંહે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ભારતી સિંહે જે મહેનત પોતાની બૉડી સાથે બતાવી છે તે ઘણી ચોંકાવનારી છે.

ફોટો ઈન્ટરનેટ પર વાયરલ
ભારતી સિંહે પોતાના લેટેસ્ટ ફોટામાં રેડ શિમરી આઉટફિટ પહેર્યા છે. સાથે જ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. પતિ હર્ષ લિંબાચિયાએ આ સાથે ટ્વિનિંગ કરીને સૂટ પહેર્યુ છે. ભારતી સિંહે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે પહેલાથી વધુ મજબૂત. ભારતી સિંહનો આ ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ભારતીએ જણાવ્યુ સિક્રેટ
હાલમાં જ ભારતી સિંહે પોતાના વજન વિશે કહ્યુ હતુ કે હું પંજાબની છુ તો બ્રેડ પર ઢગલો માખણ લગાવીને ખાવાનુ પસંદ કરુ છુ. જેમ બેડ પર ચાદર પાથરીએ એ રીતે. ભારતી સિંહે જણાવ્યુ કે તે યોગ્ય રીતે જમે છે અને સાંજે 7 વાગ્યા પછી જમવાનુ બંધ કરી દે છે. ભારતી સિંહનુ વજન પહેલા 91 કિલો હતુ.

બૉડી ટ્રાન્સફૉર્મેશનથી છે ખુશ
હાલમાં ભારતીનુ વજન 76 કિલો થઈ ગયુ છે. ભારતી સિંહ ખુદ પોતાના બૉડી ટ્રાન્સફૉર્મેશનથી ખૂબ ખુશ છે. ઈન્ટરમિટિંગ ફાસ્ટનો સહારો લઈને ભારતી સિંહે પોતાનુ વજન આ રીતે ઘટાડ્યુ છે. ભારતી સિંહના આ ફોટા પર ઘણા સેલેબ્ઝે પોતાની પ્રતિક્રિયા શેર કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
