બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો
ફરી એકવાર બિગ બોસ 11 બિકીની કન્ટેસ્ટન્ટ પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં આવી છે. આજે અમે અહીં બેનાફશા સુનાવલા વિશે વાત કરી રહ્યા છે.
બિગ બોસ 12 નો આગાઝ થઇ ચુક્યો છે. બિગ બોસ 12 માં બોલ્ડ કન્ટેસ્ટેન્ટના નામ પર હાલમાં જસલીન દેખાઈ રહી છે, જે થોડા જ દિવસ પહેલા જ શૉમાં બિકીનીમાં ઝલક બતાવી ચુકી છે.
હાલમાં બિગ બોસ 12 નો માહોલ ખુબ જ સંસ્કારી ચાલી રહ્યો છે. બિગ બોસ સીઝનમાં હાલમાં લડાઈ પણ થઇ રહી છે પરંતુ લડાઈનું સ્તર હજુ પણ પાછલી સીઝનની સરખામણીમાં એટલું વધ્યું નથી.
View this post on InstagramLet’s do a Goa throwback shall we? (This was in Delhi tho)😝
A post shared by Benafsha Soonawalla (@benafshasoonawalla) on
ફરી એકવાર બિગ બોસ 11 બિકીની કન્ટેસ્ટન્ટ પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં આવી છે. આજે અમે અહીં બેનાફશા સુનાવલા વિશે વાત કરી રહ્યા છે. બિગ બોસ સીઝન દરમિયાન તે પોતાની હોટનેસને કારણે ચર્ચામાં આવી હતી.
આ પણ વાંચો: ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની લેટેસ્ટ ફોટો વાયરલ
આ લોકપ્રિયતામાં સૌથી વધુ ચર્ચા બિગબોસ 11 હોટ સુપરસ્ટાર બેનાફશા સુનાવલા મેળવી રહી છે. બેનાફશા બિગબોસ દરમિયાન જ પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
View this post on InstagramA post shared by Benafsha Soonawalla (@benafshasoonawalla) on
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.
આ પણ વાંચો: 9 યુવતીઓએ કર્યું એવું કામ કે, રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત

બોલિવૂડ એન્ટ્રી
બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર
બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમરનો તડકો
આવું પહેલીવાર નથી બન્યું. બિગ બોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી
બિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા
બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
