બ્રેકઅપ પછી આ એક્સ કપલે કર્યું આ કામ, બધા જ હેરાન...
ટેલિવિઝન જગતમાં એવા ઘણા કપલ છે જે એક ક્યૂટ કપલમાં આવતા હતા. પરંતુ સમય ખરાબ હોવાના કારણે તેમના બ્રેકઅપ થઇ ગયા. એક સમયે હંમેશા એકબીજાની સાથે રહેવા વાળા કપલ બ્રેકઅપ થયા પછી એકબીજાનું નામ પણ લેવાનું પસંદ કરતા નથી. એવું જ કંઈક થયું હતું કુશાલ ટંડન અને ગોહર ખાન વચ્ચે.

આ બંનેનું બ્રેકઅપ ખુબ જ વિવાદોમાં રહ્યું હતું. પરંતુ હવે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે એક સારા સમાચાર છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કુશાલ ટંડન અને ગોહર ખાન બંને પોતાના જુના મતભેદ ભુલાવીને ફરી એકવાર મિત્રો બની ચુક્યા છે.

આપને જણાવી દઈએ કે કુશાલ ટંડન અને ગોહર ખાનએ ફરી એકવાર એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લીધા છે. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કુશાલ ટંડનએ કહ્યું હતું કે તેઓ અને ગોહર ખાન મિત્ર નથી અને આગળ પણ તેઓ મિત્રો બનવા માંગતા નથી.

ત્યારપછી ગોહર ખાનએ સ્નેપચેટ કરીને કહ્યું કે આ વાંચીને ખુબ જ નિરાશા થાય છે કે કેટલાક લોકો સમાચારમાં રહેવા માટે તેમના નામનો ઉપયોગ કરે છે.

હવે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને તેમના ફેન્સ વચ્ચે આશા જગાવી દીધી છે કે ભવિષ્યમાં બંને વચ્ચેનું અંતર દૂર થઇ જાય.



-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
