Pics : બંધ થવા જાય છે અમૃત મંથન સીરિયલ
મુંબઈ, 1 એપ્રિલ : રાજન શાહીની લાઇફ ઓકે પર પ્રસારિત થતી સીરિયલ અમૃત મંથન આગામી 26મી એપ્રિલથી બંધ થવા જાય છે. અમૃત મંથનના સ્થાને નવી સીરિયલ ચાલુ થવાની છે.
અમૃત મંથન સીરિયલ કે જે ઘટતી લોકપ્રિયતાના કારણે ચર્ચામાં હતી, તે હવે ઘટતી ટીઆરપીના પગલે કાયમી રીતે બંધ થવા જાય છે. જોકે સીરિયલને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કરાયાં, પરંતુ ટીઆરપીમાં સુધારો ન થતાં તેને ફાઇનલી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાઇફ ઓકે ઉપર હવે અમૃત મંથનના સ્થાને નવી સીરિયલ કૈસા યે ઇશ્ક હૈ આવી રહી છે.
આવો જોઇએ અમૃત મંથન સીરિયલની તસવીરી ઝલક.

અમૃત મંથન
અમૃત મંથન સીરિયલના કલાકારો.

અમૃત મંથન
અમૃત મંથન સીરિયલના કલાકારો.

અમૃત મંથન
અમૃત મંથન સીરિયલના કલાકારો.

અમૃત મંથન
અમૃત મંથન સીરિયલના કલાકારો.

અમૃત મંથન
અમૃત મંથન સીરિયલના કલાકારો.












Click it and Unblock the Notifications
