બિગ બૉસ 7 : હવે એજાઝ થશે આઉટ, કોણ રડશે?
લોનાવાલા, 25 ડિસેમ્બર : એજાઝ ખાન મિડ વીક એલિમિનેશન્સમાં બિગ બૉસ 7માંથી આઉટ થઈ ગયાં છે. એજાઝે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બૉસમાં પ્રેવશ મેળવ્યો હતો. એજાઝ ફર્સ્ટ વાઇલ્ડ કાર્ડ વિનર બનવાના સપના જોતા હતાં, પરંતુ તેમને હવે બહાર જવું પડશે.
બિગ બૉસ 7 તેના અંતિમ તબક્કામાં છે અને એજાઝની વિદાય બાદ બિગ બૉસ હાઉસમાં હવે વીજે ઍન્ડી, તનીષા મુખર્જી, ગૌહર ખાન અને સંગ્રામ સિંહ બચ્યાં છે. આ અગાઉ કુશાલ ટંડન મિડ વીક એલિમિનેશન્સમાં આઉટ થયા હતાં અને કુશાલ બાદ અરમાન કોહલી પણ હાંકી કઢાયા હતાં.
મહત્વની બાબત એ છે કે જ્યારે કુશાલ આઉટ થયાં, ત્યારે ગૌહર તેમના ખભે માથુ મૂકી રડ્યા હતાં, તો અરમાન આઉટ થતાં તનીષાએ તેમના માટે આંસુ બહાવ્યા હતાં, પરંતુ બિગ બૉસ હાઉસમાં એજાઝ માટે આંસુ સારનાર કદાચ કોઈ જ નથી. એજાઝ કદાચ એવા સ્પર્ધક રહ્યાં કે બિગ બૉસ હાઉસમાં તેમનો કોઈ મિત્ર કે સાથી નથી.
ચાલો તસવીરોમાં જોઇએ એજાઝની બિગ બૉસ 7ની યાદગાર ક્ષણો :

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
એજાઝ ખાને બિગ બૉસમાં 45મા દિવસે કૅન્ડી બ્રાર સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી અને તેઓ બિગ બૉસના ફર્સ્ટ વાઇલ્ડ કાર્ડ વિનર બનવાના સપના સેવતા હતાં.

એજાઝ-ગૌહર
એજાઝ ખાનને પાછળના એપિસોડમાં એડમિટ કરાવવામાં આવ્યા કે જ્યારે તેમણે હાઉસમાં ગૌહર ખાનને યૂઝ કર્યાં.

એજાઝ વર્સિસ ઍન્ડી
બિગ બૉસ હાઉસમાં એજાઝ અને ઍન્ડી વચ્ચે ઘણી વખત તણાવ થયો.

એજાઝ-અરમાન
એજાઝથી નફરત કરનારાઓમાં બીજુ નામ હતુ અરમાન કોહલીનું. અરમાને એજાઝને તનીષા દૂર રાખવાના પુરતા પ્રયત્નો કર્યાં.

એજાઝે ડેટ જીતી
એજાઝ ખાન ભાગ્યશાળી હતાં કે જેમણે સન્ની લિયોન સાથે ડેટ જીતી. તેમણે અરમાન કોહલીને હરાવી આ ડેટ જીતી હતી.

ખાસ યાદગાર ક્ષણ
એજાઝ ખાન સ્ત્રીના વેશમાં કે જે ખૂબ એમ્યુઝિંગ લાગ્યાં, પણ એંટરટેનિંગ નહીં.

બાય બાય એજાઝ
આ હતી બિગ બૉસ 7માં એજાઝની કેટલીક યાદગાર પળો. શું બિગ બૉસ હાઉસમાં છે કોઈ કે જે એજાઝને મિસ કરે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
