જસ્ટિન બીબરના પાડોસી બનવાની તૈયારી કરતાં સેલેના ગોમ્ઝ?
લૉસ એંજલ્સ, 20 ડિસેમ્બર : અગાઉ એક-બીજા સાથે ડેટ કરી ચુકેલા પૉપ સ્ટાર સેલેના ગોમ્ઝ તેમજ જસ્ટિન બીબર ટુંકમાં જ એક-બીજાના પાડોસી બની શકે છે.
ફીમેલફર્સ્ટ.યૂકેના રિપોર્ટ્સ મુજબ 21 વર્ષીય ગોમ્ઝને તે જ વિસ્તારમાં એક મિલ્કત ગમી છે કે જેમાં તેમના ભૂતપૂર્વ પ્રેમી જસ્ટિન બીબર રહે છે. ગોમ્ઝ આ મિલ્કત ખરીદવાની બિલ્કુલ નજીક છે. કમ એન્ડ ગેટ ઇટ સ્ટાર સેલેના ગોમ્ઝની નજર કૅલીફોર્નિયા ખાતેના કૈલાબાસસ વિસ્તારથી અડીને આવેલી એકમાત્ર હવેલી ઉપર નજર છે. આ વિસ્તારમાં કોર્ટની કાર્દશિયન તથા વિલ સ્મિથ તેમજ તેમનો પરિવાર પણ રહે છે.નોંધનીય છે કે હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો થોડાક સમય અગાઉ તુટી ગયાં. બંનેએ લગભગ બે વરસ ડેટિંગ કરી અને ગત નવેમ્બર માસમાં બંને જુદા થઈ ગયા હતાં. હવે ગોમ્ઝ પોતે જ બીબરના પાડોસી બનવા જઈ રહ્યાં છે, ત્યારે નવી અટકળો ઊભી થવાની શક્યતા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
