Topless થવામાં માહેર છે માઇલી : જુઓ 14 Moments
હૉલીવુડ સિંગર માઇલી સાયરસ ઘણા મહીનાઓથી ફ્રી ધ નિપ્પલ કૅમ્પેન પ્રત્યે પોતાનો સપોર્ટ જાહેર કરતા રહ્યાં છે. આપણે ઘણી વખત માઇલીને ટૉપલેસ થતા જોઈ છે કે જેમાં તેમણે પોતાની આબરૂ ઢાંકવા માટે પૅસ્ટીઝનો ઉપયોગ કર્યો છે.
ગઈકાલે જ અમે માઇલી સાયરસ દ્વારા ફરી એક વાર ફ્રી ધ નિપ્પલ કૅમ્પેનને સપોર્ટ કરવા માટે ટૉપલેસ થયા હોવાનો અહેવાલ આપની સામે લાવ્યા હતાં. માઇલીએ આ કૅમ્પેનને સપોર્ટ કરતાં ઇંસ્ટાગ્રામ ઉપર એક ટૉપલેસ બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી હતી.
જોકે રેકિંગ બૉલ સિંગર માઇલીએ ઇંસ્ટાગ્રામ પર આ તસવીરો શૅર કર્યા બાદ થોડાક જ સમયમાં તેને ડિલીટ કરી નાંખી હતી, પરંતુ તે પહેલા તો તે તસવીરો વાયરલ થઈ ચુકી હતી. માઇલીએ ડિલીટ કર્યા બાદ કૅપ્શન લખ્યું - Some lame ass def gonna [flag] that but f-k it,".
કદાચ માઇલી સમજી ગયા હશે કે આ તસવીરો ઇંસ્ટાગ્રામના નિયમોનો ઉલ્લંઘન કરશે. થોડાક મહીના અગાઉ રિહાના પણ આવી રૅસી તસવીરો પોસ્ટ કરવાના કારણે મુશ્કેલીમાં મૂકાયા હતાં. માઇલીએ આ પછી વધુ એક તસવીર પોસ્ટ કરી કે જેમાં તેમના બાળપણના ચહેરાની નીચે નેક્ડ વુમૅનને ફોટોશોપ્ડ કરાઈ છે. આ તસવીર પણ વાંધાજનક જ હતી.
થોડાક માસ અગાઉ પણ ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં માઇલી સાયરસ ટૉપલેસ થઈ એલેક્ઝૅંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં પહોંચ્યાં હતાં. તેમણે પોતાના ઍમ્પલ ટેટૂસ તથા હાથમાં સિગરેટનું પણ પ્રદર્શન કર્યું. માઇલીએ ટૉપના નામે માત્ર નિપ્પલ ટૅસલ્સ (ગુચ્છા) જ પહેર્યા હતાં.
ચાલો તસવીરો સાથે બતાવીએ માઇલી સાયરસના 15 ટૉપલેસ મોમેંટ્સ :

ફ્રી ધ નિપ્પલ કૅમ્પેનને ટેકો
માઇલી સાયરસની આ લેટેસ્ટ ટૉપલેસ તસવીર છે કે જે તેમણે તાજેતરમાં જ ફ્રી ધ નિપ્પલ કૅમ્પેનને ટેકો આપતા ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીર પોસ્ટ થતા જ વાયરલ થઈ હતી.

એલેક્ઝૅંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં
માઇલી સાયરસનું આ નવું બોલ્ડ એક્ટ હતું. થોડાક સમય અગાઉ ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં માઇલી સાયરસ ટૉપલેસ થઈ એલેક્ઝૅંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં પહોંચ્યાં હતાં. તેમણે પોતાના ઍમ્પલ ટેટૂસ તથા હાથમાં સિગરેટનું પણ પ્રદર્શન કર્યું હતું. માઇલીએ ટૉપના નામે માત્ર નિપ્પલ ટૅસલ્સ (ગુચ્છા) જ પહેર્યા હતાં.

બ્લૅક એન્ડ વ્હાઇટ
માઇલી પોતાના એસેટને ફ્રી રાખવાને પ્રમ કરે છે. આ સીન તેમના મે-2014ના એક વીડિયોમાંનું છે.

સેલ્ફી
માઇલીએ બેડ, બીચિસ અને મિરર સામેથી લીધેલી ટૉપલેસ સેલ્ફીસ પણ ઘણી વખત શૅર કરી છે.

ધ રૅકિંગ બૉલ
માઇલી સાયરસના રૅકિંગ બૉલ મ્યુઝિક વીડિયોમાંની આ સમ્પૂર્ણ નગ્ન તસવીર કોઈ ન ભુલી શકે.

બૅર બૅક
ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી વધુ એક તસવીર કે જેમાં માઇલી ટૉપલેસ છે. આ તસવીર તેમણે પોતાના મોતની અફવા બાદ પોસ્ટ કરી હતી.

એડોર યૂ...
એડોરયૂ... ગીતના રિમિક્સમાં માઇલીએ ઘોડા પર ટૉપલેસ પોઝ આપ્યો હતો.

રોલિંગ સ્ટોન કવર
માઇલીએ રોલિંગ સ્ટોન મૅગેઝીનની સપ્ટેમ્બર-2013ની આવૃત્તિ માટે આ ટૉપલેસ ફોટોશૂટ કરાવી વિવાદો જગાવ્યા હતાં.

ઇનસાઇડ ધ મૅગેઝીન
માઇલી આ મૅગેઝીનની અંદરની તસવીરોમાં પણ ટૉપલેસ દેખાયા હતાં.

વધુ એક
રોલિંગ સ્ટોન સપ્ટેમ્બર-2013માંની વધુ એક ટૉપલેસ માઇલી સાયરસ.

મૅરીલિન મૉનરોએ સ્ટાઇલ
વૉગ માટેના એક ફોટોશૂટ દરમિયાન માઇલીએ મૅરીલિન મૉનરોએ સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો.

લૅડી ગાગાને કૉપી
માઇલીએ એમટીવી માટેની આ તસવીર દરમિયાન લૅડી ગાગાને કૉપી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તસવીરમાં માઇલીએ પોતાના સ્તન બ્લૅક એન્ડ સિલ્વર પૅસ્ટીઝ દ્વારા કવર કર્યા હતાં.

હાફ વ્યૂ
આ તસવીર દ્વારા માઇલીએ અનેક લોકોને ચોંકાવી દીધા હતાં.

વી માટે
માઇલીએ વી મૅગેઝીન માટે પણ આ ટૉપલેસ પોઝ આપ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
