PICS : એટલે જ તો કિમ કાર્દશિયન Queen Of Instagram ગણાય છે...
હૉલીવુડના અનેક સ્ટાર્સ ઇંસ્ટાગ્રામ પર સક્રિય છે અને પોતાના ફૅન્સ તથા ફૉલોઅર્સ માટે અમેઝિંગ તસવીરો પોસ્ટ કરતા રહે છે. જોકે આપણે ગંભીરતાપૂર્વક અનુભવી શકીએ છીએ કે કિમ કાર્દર્શિયન ઇંસ્ટાગ્રામ ક્વીન છે કે જેઓ સારી રીતે જાણે છે કે આ સોશિયલ સાઇટ્સનો સેક્સિએસ્ટ વે તરીકે ઉપયોગ કરી કઈ રીતે ફોટો અને વીડિયો શૅરિંગ કરવાનું હોય છે.
તેમાં કોઈ શંકા નથી કે રૉન્ચી, હૉટ તથા સ્ટનિંગ તસવીરોના શૅરિંગ સાથે કિમ કાર્દર્શિયન ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે. સ્વાભાવિક રીતે જ કિમ કાર્દર્શિયન તેમના દ્વારા પોસ્ટ-શૅર કરાયેલી તસવીરો અને વીડિયોના કારણે જ ક્વીન છે અને તેમને અવગણી ન શકાય. તેઓ અમેરિકિન રિયલિટી ટીવી સ્ટાર હોવાની સાથે રૅપર કૅન્યે વેસ્ટના પત્ની પણ છે. આમ છતાં તેમની ઇંસ્ટાગ્રામ ક્વીન તરીકેની જુદી જ ઓળખ તેમણે બનાવી છે.
કિમ કાર્દર્શિયન હૉટ બિકિની સેલ્ફી તસવીરોના શૅરિંગથી લઈ દરેક રીતે ઇંસ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરે છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કિમ કાર્દર્શિયન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર 18,673,259 ફૉલોઅર્સ ધરાવે છે.
ચાલો તસવીરો સાથે આપને પણ બતાવીએ કે કિમ કાર્દશિયન કેમ ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે :

અસંખ્ય સેલ્ફીસ
કિમ કાર્દશિયન માત્ર ઇંસ્ટાગ્રામ ક્વીન જ નહીં, પરંતુ સેલ્ફીસ ક્વીન પણ છે.

બિકિની બેબ
કિમ કપડાં સાથે જ નહીં, પણ બિકિનીમાં હોય, ત્યારે પણ સેલ્ફી લે છે અને તેને પોસ્ટ પણ કરે છે.

બટ્ટ સેલ્ફી
કિમ કાર્દર્શિયન બટ્ટ સેલ્ફી પણ શૅર કરે છે.

પોઝિંગ
કિમ કાર્દર્શિયન પોતાના સેક્સી અને સૉલ્ટ્રી ફિગરને ફ્લૉંટ કરવાની કોઈ તક નથી ચૂકતાં.

વીડિયો
કિમ કાર્દર્શિયને એવા ઘણા વીડિયો શૅર કર્યા છે કે જેના વડે સિદ્ધ થાય છે કે કૅન્યે વેસ્ટ તેમને ખૂબ ચાહે છે.

વધુ એક
ખેર, અમે જાણીએ છીએ કિમ કે તમને કૅન્યે વેસ્ટ જેવા લવિંગ પતિ મળ્યા છે, પરંતુ કૅન્યે વેસ્ટ દ્વારા તમને પ્રપોઝ કરાયેલ જગ્યાની તસવીર શૅર કરી તમે દરેક સ્ત્રીને ઈર્ષ્યા ઉપજાવો છો કે અમને કૅન્યે જેવા પતિ કેમ ન મળ્યાં.

લવ એન્ડ પૅસન
કૅન્યે સાથે કિમે કરાવેલ ફોટોશૂટની આ એક એક્સક્લુસિવ તસવીર છે. કિમે પોતાના ફૉલોઅર્સને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ બંને કેટલા પૅસનેટ લવર્સ છે.

નૉર્થ સાથે
કિમ કાર્દશિયને પોતાની દીકરી નૉર્થ સાથેની તસવીર પણ શૅર કરી હતી.

ક્લીવેજ શો
કિમ કાર્દશિયન આ તસવીરમાં ક્લીવેજ શો કરતા જણાય છે.

હૉટ કિમ
કિમ કાર્દશિયન આ તસવીરમાં બિકિની અને લિંગરીમાં સેલ્ફી લેતા જણાય છે.

Oops Sonam
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
