એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી ચુકી છે આ અભિનેત્રીઓ, હવે કરી રહી છે આ કામ
દુનિયાભરમાં એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખુબ ચર્ચા રહે છે. ઘણી અભિનેત્રીઓ આ ઈન્ડસ્ટ્રીને કારણે દુનિયાભરમાં જાણીતી બની છે. જો કે ઘણી એવી અભિનેત્રીઓ છે જે આ ઈન્ડસ્ટ્રી છોડીને સામાન્ય લાઈફ જીવી રહી છે.

ક્રિસી મોરન
ક્રિસી મોરન એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કરતી રહી. હવે તેણીએ આ દુનિયા છોડી દીધી છે અને હોલીવુડ તરફ આગળ વધી છે.
જેન્ના જેમસન
જેન્ના જેમસન એડલ્ટ ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કરી ચુકી છે. હવે તેમના રસ્તા અલગ થઈ ગયા છે. અભિનેત્રી આ ઈન્ડસ્ટ્રી છોડીને હોલીવુડમાં કામ કરી રહી છે.
મિયા ખલીફા
આજે બધા મિયા ખલીફાને જાણે છે. એડલ્ટ ઈન્ડસ્ટ્રીથી તેને તેની અસલી ઓળખ મળી પરંતુ હવે તેણે આ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. મિયા ખલીફા હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે.
શાશા ગ્રે
આ યાદીમાં સાશા ગ્રેનું નામ પણ સામેલ છે. સાશા ગ્રેએ લાંબા સમય સુધી એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું પરંતુ હવે તેણીએ તેનાથી દૂરી બનાવી લીધી છે.
જીજેલ લિયોન
અભિનેત્રી જિજેલ લિયોન એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહી ચુકી છે. તેણે આ દુનિયાથી જ પોતાની ઓળખ બનાવી. અહેવાલો અનુસાર, તે હવે આ કામ છોડીને રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરે છે.
સની લિયોન
એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી સની લિયોની દુનિયાભરમાં જાણીતી બની ગઈ. હવે સની લિયોનએ આ દુનિયા છોડીને બોલિવૂડમાં પગ જમાવી લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
