જાહેર ખબર માટે ટૉપલેસ થયાં ક્રિસ્ટન સ્ટિવર્ટ
લૉસ એંજલ્સ, 9 જાન્યુઆરી : હૉલીવુડ અભિનેત્રી ક્રિસ્ટન સ્ટિવર્ટ તાજેતરમાં જ એક જાહેર ખબર માટે ટૉપલેસ થયાં છે. ક્રિસ્ટન સ્ટિવર્ટ ફ્રેંચ ફ2શન હાઉસ બૅલેંસિએગાના નવા અત્તર રોઝાબોટનિકાનો નવો ચહેરો બની ગયાં છે. તેમણે આ બ્રાન્ડની નવી જાહેર ખબર માટે ટૉપલેસ તસવીરો પડાવી છે.

મિરર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ આ જાહેર ખબરમાં માત્ર અત્તરની બોટલમાં જ્યાં અત્તરની ડીટેલ્સ આપી છે ત્યાં દેખાય છે અને ક્રિસ્ટન સ્ટિવર્ટના ખભે તેમજ પીઠે પથરાયેલા ફૂલો ઉપર જ દેખાય છે. બાકીના તમામ દૃશ્યો બ્લૅક એન્ડ વ્હાઇટ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
