સેલેના ગોમ્ઝે જસ્ટિન બીબર સાથે કરી વૅકેશનની ઉજવણી : મન મૂકીને લીધી Bikini Selfie
લાગે છે કે સેલેના ગોમ્ઝ અત્યાર સુધી વૅકેશનના મૂડમાં છે અને તેમનું બિકિની સેસન અત્યાર સુધી ખતમ નથી થયું. આ હૉલીવુડ ગાયિકાએ તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે કૅરેબિયન ખાતે વૅકેશનની મજા માણી અને પછી પોતાની બિકિની સેલ્ફી ઇંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી.
સેલેનાએ પોસ્ટ કરેલી એક બિકિની સેલ્ફીમાં તેઓ બીચ ઉપર સૂઈ રહ્યાં છે. જોકે સેલેનાએ ખૂબ જ ક્લોઝઅપ બિકિની સેલ્ફી પોસ્ટ કરી છે, તો તેમના બૉયફ્રેન્ડ જસ્ટિન બીબરે પણ પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર પોતાની શર્ટલેસ તસવીર પોસ્ટ કરી છે. જસ્ટિને રોમાંટિક ગેટવેમાંથી તસવીર પોસ્ટ કરી છે કે જેમાં તેઓ શર્ટલેસ થઈ વૉટરબોટમાં બેઠેલા છે. જસ્ટિને કૅપ્શન લખ્યું - આઈ હેવ બીન ઑન ધિસ બ્રેક ફૉર ટૂ લૉંગ.
આ પહેલી વાર નથી કે સેલેના ગોમ્ઝે પોતાની બિકિની તસવીરો ઇંસ્ટાગ્રામ ફૉલોઅર્સ માટે પોસ્ટ કરી હોય. અગાઉ પણ તેમણે પોતાના ક્યૂટ એન્ડ સેક્સી પિક્સ સોશિયલ સાઇટ્સ પર પોસ્ટ કર્યા છે. ભૂતકાળમાં તો આ સ્પ્રિંગ બ્રેકર્સ એક્ટ્રેસ પોતાની ફ્લૉલેસ લીન બિકિની બૉડીનું ખૂબ પ્રદર્શન કર્યું છે.
ચાલો તમે પણ જુઓ સેલેના ગોમ્ઝ દ્વારા ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી લેટેસ્ટ બિકિની તસવીરો :

કૅરેબિયન હૉલીડે
આ તાજેતરમાં જ પોસ્ટ કરાયેલી બિકિની સેલ્ફી છે કે જ્યારે સેલેના ગોમ્ઝ અને તેમના બૉયફ્રેન્ડ જસ્ટિન બીબર કૅરેબિયન હૉલીડે દરમિયાન એક રોમાંટિક ગેટવે પર હતાં.

પિગટૅલ્સ સેલ્ફી
સેલેનાએ આ સેલ્ફી પોસ્ટ કરી અને કૅપ્શન લખ્યું - "BUT I gave myself pigtails to feel better so there's that ☺️😎 #ifeel6 #rayandhisbans"

ટેકિંગ માય પાવર બૅક
સેલેનાએ આ બિકિની સેલ્ફી પોસ્ટ કરી અને કૅપ્શન લખ્યું - ટેકિંગ માય પાવર બૅક. હું તમને એ બતાવતા રોકી નથી શકતી કે હું ક્યાં છું? હું તમને સૌને પ્રેમ કરુ છું. પ્લીઝ, આઈ સ્ટિલ ઑબ્સેસ ઓવર પિકલ્સ.

ફ્લોરિડા બૅબી!
સેલેનાએ ફ્લોરિડા ખાતે લીધેલી આ સેક્સી બિકિની સેલ્ફી પણ પોસ્ટ કરી છે.

આઈ એમ બ્રેવ!
"Soy valiente," સેલેના ગોમ્ઝે આ બિકિની સેલ્ફીના કૅપ્શનમાં આવુ લખ્યું. Soy valienteનો મતલબ થાય છે - આઈ એમ બ્રેવ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
