ન્યુડ થતા અગાઉ ખૂબ રડ્યા હતાં સલમા હાયેક
મુંબઈ, 20 નવેમ્બર : ઘણાં દિવસો બાદ ફરી એક વાર બૉલીવુડ અભિનેત્રી સલમા હાયેક ચર્ચામાં છે. કારણ છે તેમનો નવો ખુલાસો. સલમા હાયેકે એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે વર્ષ 1992માં આવેલ તેમની બહુચર્ચિત હિટ ફિલ્મ ડેસ્પેરાડોમાં તેમને ફિલ્મના હીરો એંટોનિયો બૅન્ડરેસ સાથે ન્યુડ થઈ બેડ સીન આપવાનુ હતું. તે કરતા અગાઉ તેઓ ખૂબ રડ્યા હતાં, કારણ કે તે વખતે તેઓ ફ્રેંચ અબજપતિ ફ્રાંસિસ્કો હેનરી પિનૉલ્ટ સાથે લગ્ન કરવાના હતાં.

સલમાએ જણાવ્યું કે તેમને ભય હતો કે ફિલ્મનું આ સીન જોયા બાદ હેનરીના ઘરના લોકો વાંધો ઉઠાવી શકે છે અને તેમના લગ્ન જોખમમાં પડી શકે છે, પરંતુ તેઓ ભાગ્યશાળી છે કે હેનરી અને તેમના ઘરના લોકોએ આ સીનને કૅજ્યુઅલ લીધું તથા તેમના લગ્ન નિર્વિઘ્ને પાર પડ્યાં.
સલમાની આ વાતથી અનુમાન લગાવી શકાય કે હૉલીવુડમાં પણ નામચીન અભિનેત્રીઓએ પણ ફિલ્મના સીન માટે મજબૂર થવુ પડે છે. તેમને પણ મન મારી કેટલાંક આવા સીન કરવા પડે છે કે જે તેઓ દિલથી કરવા નથી માંગતી.
ઉલ્લેખનીય છે કે ડેસ્પેરાડો હૉલીવુડની એક ચર્ચિત અને સફળ ફિલ્મ છે કે જે લોકો વારંવાર જોવી પસંદ કરે છે.
9મી માર્ચ, 2007ના રોજ સલમા હાયેકે દુનિયા સામે પોતાની અને હેનરી વચ્ચે રિલેશનશિપ જાહેર કરી હતી, કારણ કેતે સમયે તેઓ હેનરીના બાળકના માતા બનવાના હતાં. 21મી સપ્ટેમ્બર, 2007ના રોજ સલમાએ પોતાની અને હેનરીની પુત્રી વૅલેન્ટીનાને જન્મ આપ્યો હતો. 18મી જુલાઈ, 2008ના રોજ સલમા અને હેનરીએ પોતાની રિલેશનશિપ સમાપ્ત થવાની જાહેરાત કરી હતી અને 14મી ફેબ્રુઆરી, 2009ના રોજ બંનેએ લગ્ન કર્યા હતાં. સલમા હાયેક આજે બૉલીવુડના બહેતરીન હીરોઇન તેમજ જાણીતા નિર્માતા-દિગ્દર્શક છે. તેમની સાથે દુનિયાનો દરેક કલાકાર કામ કરવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
