ધ એવેંજર્સ 2 નિર્માણ માટેના પ્રયત્નો કરશે માર્વલ સ્ટુડિયો
વર્ષ 2012માં આવેલી હૉલીવુડની સફળતમ ફિલ્મ ધ એવેંજર્સની નિર્માતા કમ્પની માર્વલ સ્ટુડિયોને આશા છે કે અભિનેતા રૉબર્ટ ડાઉની જૂનિયર સહિત ફિલ્મના તમામ કલાકારો આગામી આવૃત્તિના નિર્માણ માટે પુન માર્વલ સ્ટુડિયોના નામનો જ પ્રસ્તાવ કરશે.

મળતી માહિતી મુજબ 48 વર્ષીય રૉબર્ટ ડાઉની જૂનિયરે ગત 6ઠી મેના રોજ બેવર્લી હિલ્સ ખાતે આવેલ સ્પૅગો રેસ્ટોરંટમાં રાત્રિ-ભોજન દરમિયાન ફિલ્મની બીજી આવૃત્તિ એટલે કે ધ એવેંજર્સ 2ના નિર્માણ માટે કમ્પની સાથે કરાર કરવા અંગે વાતચીત કરી હતી. બૅટમૅન, સુપરમૅન, સ્પાઇડર મૅન તથા જેમ્સ બૉન્ડ જેવી સફળ ફિલ્મોની સિક્વલ્સનું નિર્માણ કરનાર કમ્પની માર્વલ સ્ટુડિયોને સૌથી મોટી સફળતા ધ એવેંજર્સે જ અપાવી હતી.
તેથી જ માર્વલ સ્ટુડિયો ઇચ્છે કે આગળ પણ ફિલ્મના નિર્માણની જવાબદારી તેને જ મળે. ધ એવેંજર્સ 2નું નિર્માણ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ શકે છે અને તેને મે સુધીમાં રિલીઝ કરી શકાય છે, જ્યારે ધ એવેંજર્સ 3 વર્ષ 2017 સુધી થિયેટરોમાં આવી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
