Get Ready : મૅડોનાના આંતરવસ્ત્રો અને Nude તસવીરો ની થઈ રહી છે હરાજી!
લૉસ એંજલ્સ, 22 ઑગસ્ટ : દુનિયાના હૉટ અને સેક્સી સિંગરોમાં સામેલ મૅડોનાના કરોડો દીવાનાં છે. તેમની એક ઝલક પામવા લોકો કોઈ પણ હદે જવા તૈયાર રહે છે. મૅડમ મૅડોના આ વાત સારી રીતે સમજે છે. એટલે જ તેઓ પણ સમયાંતરે એવાં કામો કરતાં રહે છે કે જે જોઈ લોકો મોંમાં આંગળા નાંખવા તૈયાર રહે છે. આ સેક્સી સિંગર મૅડોનાએ વધુ એક નવો કારનામો કર્યો છે અને તેના દ્વારા પોતાના ફૅન્સને વધુ એક વાર ઘેલુ લગાડવાનો પ્રયત્ન કર્યો છે.
હા જી, મૅડોનાએ પોતાના દ્વારા વાપરવામાં આવેલ આંતરવસ્ત્રોની હરાજી કરવાની તૈયારી કરી રહ્યા છે. મૅડોના ચાર બાળકોના માતા છે અને તેમનું સૌથી મોટું બાળક 17 વર્ષનું છે. મૅડોનાની સેક્સી અદાઓના સામાન્યથી લઈ ખાસ તમામ દીવાના છે. મૅડોનાએ 300એમ કૅસેટો વેચી છે કે જે પોતાની રીતે અનોખો રેકૉર્ડ છે. સિંગર, ડાંસર, ડાયરેક્ટર મૅડોનાનો વિવાદો સાથે પણ સંબંધ રહ્યો છે. ક્યારેક તેઓ પોતાના ઉત્તેજક ડાંસ, તો ક્યારેક ઉત્તેજક હરકતોના કારણે હૅડલાઇન બની જાય છે.
ચાલો સ્લાઇડર વડે બતાવીએ મૅડોનાના આંતરવસ્ત્રોની હરાજી ક્યાં અને કેવી રીતે થવાની છે ? :

કોણ છે મૅડોના
મૅડોના અમેરિકન ગાયિકા છે અને દુનિયા ભરમાં તેમના કરોડો ફૅન્સ છે.

યાગદાર વસ્તુઓની હરાજી
મૅડોનાએ પોતાની યાદગાર વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

આંતરવસ્ત્રો પણ
હરાજીમાં મૂકવામાં આવનાર વસ્તુઓમાં મૅડોનાએ એક ફોટોશૂટ દરમિયાન પહેરેલ આંતરસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.

બેવર્લીમાં હરાજી
મૅડોનાની યાદગાર વસ્તુઓની હરાજી બેવર્લી ખાતે આવેલ જૂલિયનના લિલામીઘરમાં યોજાશે.

ફિટ હોય તો પહેરો
મૅડોનાના પ્રચારક લિઝ રોજેનબર્ગે એનવાયપોસ્ટ.કૉમ વેબસાઇટને જણાવ્યું - જો તે ફિટ થાય, તો તેમને સારા આરોગ્યમાં પહેરો.

મૅડોનાની ડાયરી
મૅડોના જે યાદગાર વસ્તુઓની હરાજી કરવા જઈ રહ્યા છે, તેમાં તેમની 1988ની ડાયરી પણ છે.

ડેટિંગની માહિતીઓ
મૅડોનાની હરાજીમાં મૂકવામાં આવનાર આ ડાયરીમાં ‘લેટ નાઇટ વિથ ડેવિડ લેટરમૅન'માં મૅડોનાની હાજરી, તેમના પતિ સીન પેન સાથે તેમનુ ડેટિંગ તથા બંને વચ્ચે થયેલ ડાયવૉર્સના દસ્તાવેજ પર હસ્તાક્ષર સંબંધી વિસ્તૃત માહિતી છે.

ફૅન્સને તક
મૅડોનાના ફૅન્સને તેમની યાદગાર વસ્તુઓ હાસલ કરવાની સુવર્ણ તક છે.

ન્યુડ તસવીરો પણ
હરાજીમાં મૂકાનાર વસ્તુઓમાં 1979માં પેંથોઝ મૅગેઝીનમાં પ્રસિદ્ધ કરવા માટે પડાવેલી મૅડોનાની ન્યુડ તસવીરોનો પણ સમાવેશ થાય છે.

બિકિની
હરાજીમાં મૂકાનાર વસ્તુઓમાં ઍ લીગ ઑફ ધૅર ઑન, એવિટા તથા ધ નેક્સ્ટ બિગ થિંગ જેવી ફિલ્મોમાં મૅડોનાએ પહેરેલ બિકિની અને અન્ય પોશાકો માટે પણ બોલી લગાવી શકાશે.

મટીરિયલ ગર્લના દાગીના
મર્લિન મુનરોથી પ્રેરિત લાલ રંગની પોશાક તથા મૅડોનાએ મટીરિયલ ગર્લ આલબમમાં પહેરેલ દાગીનાઓ પણ હરાજીમાં મૂકવામાં આવશે.

મૅડોનાની સમ્પત્તિ નથી
મૅડોનાના પ્રચારકે જણાવ્યું - મને નથી લાગતું કે લિલામ કરવામાં આવનાર વસ્તુઓ મૅડોનાની સમ્પત્તિ છે. ડિઝાયનર સામાન્ય રીતે કપડાનું સપ્લાય કરે છે અને પછી તે કપડા ડિઝાયનરોને પરત કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
