Latest Pics : ફરી એક વાર Braless થઈ કિમ કાર્દશિયન!
Oops! કિમ કાર્દશિયને ફરી એવુ જ કર્યું. જ્યારે તેઓ સ્ટાઇલમાં આવે, ત્યારે તેઓ ચોક્કસ જાણે છે કે કઈ રીતે ડ્રેસ-અપ કરવો કે જેથી વધુમાં વધુ કામુક દેખાઈ શકે! કિમ કાર્દશિયન આવી ગરબડ વારંવાર કરે છે અને તેમણે ફરી એક વાર આવું કર્યું છે.
કિમ કાર્દશિયન પોતાના રિયલિટી ટેલીવિઝન શો કીપિંગ અપ વિથ ધ કાર્દશિયન્સ માટેના શૂટિંગ અર્થે તૈયાર થતા હતાં. દરમિયાન તેમણે પોતાની આ લેટેસ્ટ તસવીરો શૅર કરી નાંખી કે જેમાં તેમના કપડા, હીલ્સ અને અન્ય આયટમ્સ સ્પષ્ટ દેખાતા હતાં. આ ડ્રેસમાં કિમ કાર્દશિયન ફરી એક વાર બ્રાલેસ દેખાયાં..
કિમ કાર્દશિયને ઇંસ્ટાગ્રામ પર આ લેટેસ્ટ તસવીર શૅર કરતાં કૅપ્શન લખ્યું - યસ્ટરડે... ટ્રાઇંગ ટુ પિક આઉટ એન આઉટફિટ સ્ટ્રગલ. તસવીરમાં નાનકડી દીકરી નૉર્થ વેસ્ટ પણ રમતી જણાઈ.
કીપિંગ વિથ અપ ધ કાર્દશિયન્સ શો ત્રણેય બહેનો છે. શુક્રવારે ખ્લોએ કાર્દશિયન અને કેંડલ જેનરે પણ આ શો માટે સીન્સ શૂટ કર્યાં હતાં, તો શનિવારે કિમે શૂટિંગ કર્યું અને તે પણ બ્રાલેસ થઈ.
આ પહેલી વાર નથી કે કિમ કાર્દશિયન બ્રાલેસ થયા હોય... તમે પણ જુઓ કિમની Braless Moments!

ગેટ રેડી
કિમ કાર્દશિયન પોતાના રિયલિટી ટીવી શો કીપિંગ વિથ ધ કાર્દશિયન્સ માટે તૈયાર થતા જણાય છે. સાથે દીકરી નૉર્થ વેસ્ટ પણ રમતી દેખાઈ રહી છે.

બ્રાલેસ કિમ
કિમે પોતાના આ શોના શૂટિંગ માટે જે આઉટફિટ પહેર્યું, તેમાં તેઓ બ્રાલેસ હતાં.

એબ્સ શો
કિમે એવા કપડાં પહેર્યા કે જેના વડે તેમના એબ્સનું પ્રત્યક્ષ પ્રદર્શન થતુ હુતું. કિમે આવુ પહેલી વાર નથી કર્યું.

કૅન્યે સાથે ડેટિંગ
કિમ કાર્દશિયન તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન ફરી એક વાર બ્રાલેસ થયાં છે. વેસ્ટ હૉલીવુડ ખાતે ડેટિંગ દરમિયાન કિમે સ્કિન ટાઇ ગ્રે ટૉપ પહેર્યુ હતું કે જે માત્ર તેમના બૉસમ જ નહીં, પણ તેમના નિપ્પલ્સનું પણ પ્રદર્શન કરતા હતાં.

કિમ સેંટ લોરેંટમાં
કિમને આ જેકેટમાં જોઇને બધા દંગ રહી ગયા પરંતુ તેમના ફેન્સને આ અંદાજ એટલો જ પસંદ આવ્યો છે. આ સેંટ લોરેંટ જેકેટ 60મા દશકના એક સારા કલેક્શન્સમાંથી છે.

કિમ ઇન બ્લૅક
કિમ ખૂબ ઓછું બ્લૅક પહેરે છે. કિમ માટે બ્રાલેસ થવું કોઇ મોટી વાત નથી. આ બ્લૅક જંપ્સટર તેના પર ખૂબ સૂટ પણ કરી રહ્યું છે. એક બાળકની માતા માટે પરફેક્ટ ફિગર હોવું ખૂબ જ અલગ વાત છે.

કિમની નવી હેરસ્ટાઇલ
કિમના વાળ પહેલાં ખૂબ લાંબા હતા. હવે કિમે નવી હેરસ્ટાઇલ કરાવી લીધી છે. આ અવતારમાં કિમ ખૂબ જ સારી લાગે છે.

કિમનો નવો લુક
કિમનો નવો લુક તેમના પર ખૂબ જામે છે. આંખોને સ્મોકી લુક અને તેના પર સિલ્વર આઇલાઇનરનો સામાન્ય ટચ આપીને તે એકદમ સેક્સ લાગી રહી છે.

પેરિસમાં કિમ પોતાના પતિ સાથે
પેરિસમાં પણ કિમ પોતાના પિંક ટોપની અંદર બ્રા પહેરી ન હતી. આ ફોટો તેમના લગ્ન પહેલાંનો છે. આ કપડાંએ તેમણે ઘણા બધા લોકોના અટેંશન આપ્યું.

ફરીથી બ્રાલેસ
પેરિસમાં કિમ પોતાના પતિના હાથોમાં હાથ નાખીને રસ્તા પર ફરતી જોવા મળી. આ દરમિયાન કિમે લાઇટ પિંક કલરનો ટોપ પહેર્યો હતો. કિમનો ટોપ ખૂબ ડીપ અને પતળો હતો, જેને કિમને હદથી વધુ અટેંશન આપી દિધી, એટલી કે તેમને જરૂરિયાત પણ ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
