જુઓ સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબરની 2014ની Hot Romance Diary
હૉલીવુડ જગતની હૉટ અને ચર્ચિત જોડી જેલેના વર્ષ 2014માં સતત ચર્ચામાં રહી. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ સેલેના ગોમ્સ અને જસ્ટિન બીબર અંગે. આ હૉટ હૉલીવુડ જોડી પોતાની રિલેશનશિપ અને બ્રેક-અપને લઈને આખા વર્ષ દરમિયાન મોસ્ટ ટૉક્ડ જોડી રહી.
અગાઉ એક-બીજા સાથે ડેટ કરી ચુકેલા પૉપ સ્ટાર સેલેના ગોમ્ઝ તેમજ જસ્ટિન બીબર વર્ષ 2014માં ફરી એક વખત રોમાંસ કરવાના મૂડમાં દેખાયાં. ગોમ્ઝ અને બીબરના દિલો ફરી એક-બીજા માટે ધડકવા આતુર થયાં અને બંનેએ સાથે મળી ખૂબ મજા પણ માણી.
હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો થોડાક સમય અગાઉ તુટી ગયાં હતાં. બંનેએ લગભગ બે વરસ ડેટિંગ કરી અને ગત નવેમ્બર-2013માં બંને જુદા થઈ ગયા હતાં. થોડાક માસ પહેલા જાન્યુઆરી-2014માં જાણવા મળ્યુ હતું કે ગોમ્ઝે બીબરના પાડોસમાં જ મકાન ખરીદ્યું અને તે પછી બંને વચ્ચે પુનઃ સંબંધોની નવી અટકળો ઊભી થવાની ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાઓ પછી તસવીરો પણ સામે આવી કે જેમાં જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ મન મૂકીને રોમાંસ કરતા નજરે પડ્યાં.
અંતિમ હકીકત એ છે કે જેલેનાના રસ્તા હાલ જુદા-જુદા થઈ ચુક્યાં છે. આ સાથે જ અમે લઈને જેલેનાની 2014ની રોમાંસ ડાયરી :

રોમાંસ સાથે વર્ષારંભ
જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝે વર્ષ 2014નો પ્રારંભ પોતાના રોમાંસ સાથે કર્યો હતો. જાન્યુઆરીના પહેલા વીકમાં જસ્ટિને કન્ફર્મ કર્યું અને જેલેનાએ ઇંસ્ટાગ્રામ પર તસવીરો મૂકી કૅપ્શન ખ્યું - લવ ધ વે યૂલુક એટ મી.

હેડ ઓવર હીલ્સ ફૉર સેલેના
જસ્ટિને સેલેના ગોમ્ઝની વૅનિટી ફૅરની પ્રી-ઑસ્કાર પાર્ટીની આ તસવીર પોસ્ટ કરી. જસ્ટિને લખ્યું - મોસ્ટ એલિજૅંટ પ્રિંસેસ ઇન ધ વર્લ્ડ.

ડર્ટી ડાન્સિંગ
જસ્ટિને સાચે જ કેટલાક હૉટ પિક્ચર્સ પોસ્ટ કર્યાં કે જેમાં તેઓ સેલેના સાથે ડર્ટી ડાન્સ કરતા દેખાતા હતાં.

રોમાંટિક બાઇબલ ક્લાસિસ
આ તસવીર બાઇબલ ક્લાસની છે કે જ્યાં બંનેના દિલો ફરીથી મળ્યાં. જસ્ટિને આ તસવીર પોસ્ટ કરી કૅપ્શન લખ્યું - રાઇટ નાઉ, એવરીથિંગ એલ્સ ઇએ ઍ બ્લર.

લવ વાઝ ઇન ધ ઍર
જસ્ટિન-સેલેના વચ્ચે ક્લોઝનેસ બાદ જસ્ટિને આ તસવીર પોસ્ટ કરી પોતાની રિલેશનશિપનો ખુલાસો કર્યો.

નેક્ડ નૉટી કપલ
જેલેના એક નૉટી કપલ છે કે જાણે છે કે કઈ રીતે પોતાની રોમાંટિક તસવીરો શૅર કરવી અને ફૅન્સ ફૉલોઇંગ જાળવી રાખવી.

પાર્ટી ટુગેધર
જસ્ટિન અને સેલેના એક મિત્રની પાર્ટીમાં મસ્તીમાં દેખાયાં.

યોવાના વેન્ટુઆ ડ્રામા બાદ
જસ્ટિને યોવાના વેન્ટુના સાથેની આ સેક્સી તસવીર પોસ્ટ કરતાં જેલેના વચ્ચે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ. દરમિયાન આ સેલ્ફીએ બાદમાં સ્પષ્ટ કર્યું કે જસ્ટિન-યોવાના વચ્ચેના સંબંધો ચાલુ છે.

વેગાસ ટ્રિપ
જેલેનાએ લૉસ વેગાસની ટ્રિપ કરી અને ખૂબ મસ્તી કરી.

ઝૂ ડેટ
જસ્ટિન અને સેલેના લૉસ એંજલ્સ ખાતેના એક ઝૂમાં ડિનર ડેટ્સ પણ કરી અને મસ્તી ભરી રાત્રિ પણ પસાર કરી.

એટીવી રાઇડ
જ્યારે જસ્ટિન અને સેલેના પોતાના હોમટાઉન કૅનેડા ખાતેના ઑન્ટારિયો ગયાં, ત્યારે બંનેએ એક સાથે એટીવી રાઇડ એન્જૉય કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
