Inside Pics : જન્મ દિવસની પાર્ટીમાં ભરપૂર ક્લીવેજ શો કરતાં કિમ
કિમ કાર્દશિયન વેસ્ટે જન્મ દિવસે બ્લાસ્ટ કર્યો હતો. આ અમેરિકન સોશિયલાઇટ તાજેતરમાં 34 વર્ષની થઈ છે અને આ પ્રસંગે લાસ વેગાસ ખાતે એક શાનદાર પાર્ટીનું આયોજન કરાયુ હતું.
કિમ કાર્દશિયને પોતાનો 34મો જન્મ દિવસ પોશ વેનેટિયન હોટેલ તથા કૅસિનોની ટીએઓ નાઇટ ક્લબમાં પાર્ટી કરી ઉજવ્યો હતો. આ પ્રસંગે કિમના પતિ કૅન્યે વેસ્ટ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતાં.
હંમેશની જેમ કિમ કાર્દશિયન પોતાના જન્મ દિવસની પાર્ટીમાં પણ પોતાના પહેરવેશના કારણે ચર્ચામાં અને આકર્ષણના કેન્દ્રમાં રહ્યાં. કિમે પહેરેલ ડ્રેસમાં ફરી એક વાર બ્રા ગાયબ હતી અને તેમના ક્લીવેજ ખુલ્લેઆમ દેખાઈ રહ્યા હતાં.
કિમે પહેલી વખત આવી રીતે બર્થ ડેની ઉજવણની નથી કરી. અગાઉ પણ તેઓ આ જાણીતી નાઇટ ક્લબમાં જ પોતાનો જન્મ દિવસ ઉજવતા આવ્યા હતાં. એક બાજુ કિમ કાર્દશિયન વ્હાઇટ ડ્રેસમાં હતાં, તો બીજી બાજુ તેમના બહેન ખ્લોએ કાર્દશિયન બ્લૅક ડ્રેસ પહેરી હાજર રહ્યા હતાં.
ચાલો આપને પણ બતાવીએ કિમ કાર્દશિયનની બર્થ ડે પાર્ટીની તસવીરો :

આગમન
કિમ જ્યારે પાર્ટીમાં પહોંચ્યા, ત્યારે તેઓનો લુક શ્વાસ થંભાવી દેનારો હતો.

ખુશખુશાલ કૅન્યે
કૅન્યે વેસ્ટ પોતાના પત્નીના જન્મ દિવસે ખુશખુશાલ જણાતા હતાં.

કેક
કિમ કાર્દશિયને ચાર માળની કેક સજાવી હતી કે જેની ઉપર લખેલુ હતું હૅપ્પી બર્થડે મિસિસ વેસ્ટ.

હૉટ કપલ
કિમ-કૅન્યે હૉટ કપલ છે.

ક્લીવેજ શો
કિમ કાર્દશિયને એવો ડ્રેસ પહેર્યો હતો કે જે ક્લીવેજ શો કરતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
