PICS : ...સમંદર મેં નહાકે ઔર ભી નમકીન હો ગઈ Kate Upton!!!
જે હૉલીવુડ સેલિબ્રિટીઓની ન્યુડ તસવીરો હૅક કરી લીક કરવામાં આવી છે, તેમાં કેટ અપ્ટૉનનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સલ્ટ્રી બૉમ્બશેલ બાબતે એટલુ પર્યાપ્ત નથી. કર્વી અને હૅવી સુપરમૉડેલમાંથી અભિનેત્રી બનેલા કેટ અપ્ટૉન હૉટ ફિગર ધરાવે છે કે જે પુરુષોને દીવાનો કરી જાય છે.
કૅથરીન ‘કેટ' અપ્ટૉન સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ 2014 મૅગેઝીનના કવર પેજ પર ત્રણ વાર છવાઈ ચુક્યા છે. કેટે ઘણુ એવુ કર્યુ છે કે અગાઉ જે ક્યારેય ન કર્યુ હોય. 22 વર્ષીય મૉડેલ કેટ અપ્ટૉને ઉપરોક્ત મૅગેઝીન માટે બિકિની અને બૉડી પેંટ ફોટોશૂટ કરાવ્યુ હતું.
ગત 31મી ઑગસ્ટે હૅકરે કેટના કેટલાક ન્યુડ પ્રાઇવેટ ફોટો લીક કરી નાંખ્યાં, પણ કેટ અપ્ટૉન આપણી અપેક્ષાઓ કરતા વધુ બતાવી ચુક્યા છે. મૅગેઝીનનું કવર પેજ હોય કે ફિલ્મો, કેટ અપ્ટૉને બધી જગ્યાએ પોતાની હૉટનેસ પાથરી છે.
ચાલો આજે આપને બતાવીએ કેટ અપ્ટૉનની હૉટેસ્ટ તસવીરો :

સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ મૉડેલ
કૅથરીન ‘કેટ' અપ્ટૉન સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ 2014 મૅગેઝીનના કવર પેજ પર સતત ત્રણ વખત છવાયા હતાં. તેના માટે કરાવેલ ફોટોશૂટમાંની જ આ એક તસવીર છે.

એસએલ કવર ગર્લ
સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ મૅગેઝીનના 2013ના કવર પેજ પર કેટ અપ્ટૉન.

ચિલિંગ હૉટ
2013નું એસએલ ફોટોશૂટ અંટાર્કટિકામાં ડેરેક કેટ્ટેલા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ અંગે કેટે હસતા-હસતા જણાવ્યુ હતું - અંટાર્કટિકાના મોસમ માટે પોતાની જાતને તૈયાર કરવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ત્યાં ગરમી હતી અને તાપમાન 20 ડિગ્રી જેટલુ ઉંચુ હતું. સૂર્ય આખો દિવસ તપતો અને તે સુંદર વાત હતી, પણ હું ફ્લોરિડાની હતી.

ઝીરો ગ્રૅવિટી
એસએલ મૅગેઝીની 50મી વર્ષગાંઠ પ્રસંગે કેટ અપ્ટૉનનું ફોટોશૂટ ફ્લોરિડા ખાતેના કેપ કૅનવરલ ખાતે કરવામાં આવ્યું. તે વેટલેસ ઝીરો જી ઍરપ્લેનમાં એક ઝીરો ગ્રૅવિટી ફોટોશૂટ હતું.

બિકિની બેબ
હવે કહેવાની જરૂર છે કે કેટ અપ્ટૉન હૉટેસ્ટ અને યંગેસ્ટ બિકિની બેબ્સમાંના એક છે કે જે કોઈ પણ પુરુષને ઘુંટણીએ પાડી શકે?

પરફેક્ટ ફિગર
22 વર્ષીય કેટ અપ્ટૉને ફોટોશૂટ્સ દરમિયાન પોતાના હૅવી અને કર્વી બૉસમ તથા સેક્સી ટોન્ડ લેગ્સના અનેક એંગલો સાથે પોઝ આપ્યા હતાં.

ધ અધર વુમૅન
કેટ અપ્ટૉનની છેલ્લી ફિલ્મ હતી ધ અધર વુમૅન કે જેમાં તેઓ બીચ ઉપર વ્હાઇટ બિકિનીમાં રન કરતા દેખાયા હતાં.

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન
કેટ અપ્ટૉન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
