Pics : હૉટ સિંગર મૅડોનાને જોઇએ સેક્સી ટાંગો
મુંબઈ, 28 ઑક્ટોબર. દુનિયાના હૉટ અને સેક્સી સિંગરોમાં શામેલ મૅડોનાના કરોડનો દીવાનાં છે. તેમની એક ઝલક પામવા લોકો કોઈ પણ હદે જવા તૈયાર રહે છે. મૅડમ મૅડોના આ વાત સારી રીતે સમજે છે. એટલે જ તેઓ પણ સમયાંતરે એવાં કામો કરતાં રહે છે કે જે જોઈ લોકો મોંમાં આંગળા નાંખવા તૈયાર રહે છે. તે જ સેક્સી સિંગર મૅડોના હાલ ખૂબ પરેશાન છે, કારણ કે તેમની ટાંગો શેપમાં નથી. તેથી જ તેઓ પોતાની ટાંગોને સેક્સી શેપ આપવામાં વ્યસ્ત છે. તેમને લાગે છે કે તેમની જાંઘ અને ટાંગો શેપમાં નથી. તેથી તેઓ સુંદર નથી દેખાતાં.
સમાચાર મળે છે કે મૅડોના પોતાના અંગત પ્રશિક્ષકની સહાયથી પોતાની ટાંગોને આકાર આપી રહ્યાં છે. જોકે મૅડોના ચાર બાળકોના માતા છે અને તેમનું સૌથી મોટું બાળક 16 વર્ષનું છે. મૅડોનાની સેક્સી અદાઓના સામાન્યથી લઈ ખાસ તમામ દીવાના છે. મૅડોનાએ હવે 300એમ કૅસેટો વેચી છે કે જે પોતાની રીતે અનોખો રેકૉર્ડ છે. સિંગર, ડાંસર, ડાયરેક્ટર મૅડોનાનો વિવાદો સાથે પણ સંબંધ રહ્યો છે. ક્યારેક તેઓ પોતાના ઉત્તેજક ડાંસ, તો ક્યારેક ઉત્તેજક હરકતોના કારણે હૅડલાઇન બની જાય છે.
આવો આપને બતાવીએ મૅડોનાના કેટલાંક આશ્ચર્યજનક કારનામાઓ.

મૅડોના
તાજેતરમાં જ થયેલ અમેરિકા રાષ્ટ્રપતિ ચુંટણીના પ્રચાર દરમિયન મૅડોનાએ સ્ટેજ શો કર્યો. તે દરમિયાન તેમણે પોતાની નગ્ન પીઠ તરફ ઇશારો કર્યો કે જેની ઉપર બરાક ઓબામાનું ટૅટુ કોતરાયેલુ હતું. આ રીતે તેમણે લોકોને ઓબામાને વોટ આપવાની અપીલ કરી હતી.

મૅડોના
ઇસ્તાંબુલ ખાતે મૅડોનાએ પોતાના લાઇવ કૉન્સર્ટ દરમિયાન લગભગ 55000 પ્રશંસકો સામે પોતાના અંતર્વસ્ત્રો ઉતારી ફેંક્યા હતાં. એટલું જ નહિં, તેમણે લોકોને પોતાનું જમણું સ્તન સુદ્ધા બતાવ્યુ હતું.

મૅડોના
તાજેતરમાં ન્યુયૉર્કમાં સૅન્ડી વાવાઝોડામાં બર્બાદ થયેલ લોકો માટે ફંડ-ફાળો એકત્ર કરવા મૅડોનાએ ખુલ્લેઆમ પોતાના બટ્ટ લોકોને બતાવ્યા હતાં. આના પછી લોકોએ આશ્ચર્યજનક રીતે ફંડ-ફાળો આપ્યો હતો.

મૅડોના
ફોટોગ્રાફર ટૉમ મુનરોની પાર્ટીમાં અચાનક જ મૅડોના સૌની સામે ન્યુડ થઈ ડાંસ કરવા લાગ્યા હતાં. એવું તેમણે એક પુરુષ મૉડેલને આકર્ષવા માટે કર્યુ હતું.

મૅડોના
પૉપ ગાયિકા મૅડોના હાલ પોતાના કરતાં 19 વરસ નાના બ્રાહિમ રચિકી સાથે ડેટિંગ કરી રહ્યાં છે. આ અગાઉ તેમના સંબંધો બ્રાઝીલના મૉડેલ જિસસ લૂઝ સાથે હતાં.

મૅડોના
હૉલીવુડના જાણીતા પૉપ સિંગર મૅડોનાએ હોમોસેક્સ્યુલિટીને ટેકો આપતાં રશિયન એક્ટિવિસ્ટ દ્વારા 10.5 મિલિયન ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
