Oscar 2020 Winners: બ્રેડ પિટે જીત્યો પહેલો ઓસ્કાર અવોર્ડ, જાણો વિજેતાઓની આખી યાદી
Oscar 2020 Winners: બ્રેડ પિટે જીત્યો પહેલો ઓસ્કાર અવોર્ડ, જાણો વિજેતાઓની આખી યાદી
લૉસ એન્જલસઃ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ અવોર્ડ્સ એટલે કે 92મા ઓ્કાર અવોર્ડ્સ મારોહની રંગારંગ શરૂઆત થઈ ચૂકી છે, આ અવોર્ડ્સ અમેરિકાના લૉસ એન્જેલેસ શહેરના ડૉલ્બી થિયેરમાં આપવામાં આવીરહ્યો છે. શોની શરૂઆતમાં જ હૉલીવુડ સ્ટાર બ્રૈડ પિટે ઓસ્કાર અવોર્ડ જીત્યો, આ બ્રૈડના કરિયરનો એક્ટર તરીકે પહેલો અવોર્ડ્સ છે.
આવો જાણીએ કોને શું મળ્યું?

બ્રૈડ પિટને મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ
આ બ્રૈડના કરિયરનો એક્ટર તરીકે પહેલો ઓસ્કાર અવોર્ડ છે, તેમણે ફિલ્મ વંસ અપન અ ટાઈમ ઈન અમેરિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો છે, આ ફિલ્મે પ્રોડક્શન ડિઝાઈનનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે.
|
એક્ટ્રેસ Laura Dernએ જીત્યો બેસ્ટ સપોરટિંગ એક્ટ્રેસનો અવોર્ડ
એક્ટ્રેસ Laura Dernએ ફિલ્મ મેરેજ સ્ટોરી માટે બેસ્ટ પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કાર જીત્યો, ખાસ વાત એ છે કે Laura Dern પોતાનો બર્થડે પણ મનાવી રહી છે. તેમણે પોતાની ઓસ્કર ્પીચમાં કહ્યું કે આ તેમની બર્થડે ગિફ્ટ છે.
|
બેસ્ટ સાઉન્ડ મિકસિંગનો ઓસ્કાર અવોર્ડ
બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કાર અવોર્ડ માર્ક ટેલર અને સ્ટુઅર્ટ વિલ્સનની જોડીને મળ્યો છે, તેમને આ ઓસ્કાર વૉર પીરિયડ ફિલ્મ 1971 માટે મળ્યો છે.
|
બેસટ એનિમેટેડ ફીચર ફિલ્મ
ટૉય સટોરી 3ને બેસટ એનિમેટેડ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો.
|
હેર લવ
એનિમેટેડ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં હેર લવે ઓસ્કાર અવોર્ડ જીત્યો જ્યારે ઓરિજનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કાર પૈરાસાઈટને મળ્યો છે.
|
અમેરિકન ફેક્ટ્રી
કૉસ્ટ્યૂમ ડિઝાઈનમાં લિટલ વુમનને અને ડોક્યુમેન્ટ્રી ફીચર કેટેગરીમાં અમેરિકન ફેક્ટ્રીને ઓસ્કાર અવોર્ડ મળ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
